SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬] મરીચિ આદિની દીક્ષા આદિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ થયા પછી દેવ અને દાનવેંદ્રો ભગવન્તનો મહિમા કરે છે. વિનીતા નગરીમાં પુરિમતાલ ઉદ્યાનની અંદર ભગવન્તને જ્ઞાન થયું, (અને આયુધશાળામાં) ચક્ર ઉત્પન્ન થયું. એ બન્નેનું એકી સાથે ભારતને નિવેદન થયું. ભારતની આયુધશાળામાં જે ચક્રરત્ન ઉત્પન્ન થયું, તે હજાર યક્ષોથી અધિષ્ટિત અને સર્વ રત્નમય હતું. (આ બન્નેમાંથી પ્રથમ કોની પૂજા કરવી ? એવો વિચાર કરતાં નિર્ણય કર્યો કે) તાતને પૂજયાથી ચક્ર રત્ન પૂજેલું છે, કેમકે પિતાશ્રીજ પૂજાને લાયક છે. ચક્રરત્ન આ લોકમાં સુખકારી છે અને પિતાજી પરલોકમાં સુખકારી છે. ૩૩૫ થી ૩૪૩. सह मरुदेवाइ निग्गओ कहणं पव्वज्ज उसभसेणस्स । बंभी मरीइ दिक्खा सुंदरी ओरोह सुअदिक्खा ॥३४४॥ पंच य पुत्तसयाई, भरहस्स य सत्त नत्तुअसयाइं। सयराहं पव्वइआ, तंमि कुमारा समोसरणे ॥३४५।। भवणवइ वाणवंतर, जोइसवासी विमाणवासी अ । सबिट्ठीइ सपरिसा, कासी नाणुप्पयामहिमं ॥३४६॥ दठूण कीरमाणिं, महिमं देवेहि खत्तिओ मरिई । सम्मत्तलद्धबुद्धी, धम्मं सोऊण पव्वइओ ॥३४७॥ (भरत२%1)--३३वीनी साथे. (भगवन्तने हन ७२41) नीया, धर्मथा (समजाने) ઋષભસેનની પ્રવજયા અને ત્યાં બ્રાહ્મી અને મરીચિએ દીક્ષા લીધી, સુંદરીને અટકાવી. તેથી દીક્ષા લીધી નહી. ભરતના પાંચસો પુત્રોએ અને સાતસો પૌત્રોએ તે સમવસરણમાં શીધ્ર દીક્ષા લીધી. પર્ષદા યુક્ત ભવનપતિ, વ્યન્તર, જયોતિષી, અને વિમાનવાસી દેવોએ સર્વ ઋદ્ધિસહિતપણે ભગવન્તને જ્ઞાન ઉત્પન્ન થયાનો મહિમા ક્ય, દેવોવડે મહિમા કરાતો જોઇને ક્ષત્રિય મરિચી सभ्यत्वबुद्धि पाभ्यो भने धर्म सामणीने ही सीधी. ३४४ थी 3४७. मागहवरदामपभास, सिंधुखंडप्पवाय तमिसगुहा । सट्टि वाससहस्से, ओअविउं आगओ भरहो ।। (प्रक्षिप्ता) मागहमाई विजयो, सुंदरिपब्बज्ज बारसभिसेओ । आणवण भाउगाणं, समुसरणे पुच्छ दिटुंतो ॥३४८॥ बाहुबलिकोवकरणं, निबेअणं चक्किदेवयाकहणं ।। नाहम्मेणं जुज्झे, दिक्खा पडिमा पइण्णा य ॥३४९॥ पढमं दिट्ठीजुद्धं, वायाजुद्धं तहेव बाहाहिं।। मुट्ठीहि अ दंडेहि अ, सव्वत्थवि जिप्पए भरहो ॥३२।। (मू. भा.) ताहे चक्कं मणसी, करेइ पत्ते अ चक्करयणमि । बाहुबलिणा य भणियं, धिरत्थु रज्जस्स तो तुज्झ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy