SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર બાહુબલિને કેવળજ્ઞાન. [૫૮૭ चिंतेइ य सो मज्झं, सहोअरा पुवदिक्खिया नाणी । अहयं केवलिहोउं, बच्चेहामि ठिओ पडिमं (प्रक्षिप्ते) सो एव जिप्पमाणो, विहुरो अह नरवई विचिंतेइ । વિંદ મન્નિ સ વ ?, ગ જ દુષ્યનો રથ રૂફી' (મૂ. મા.) संवच्छरेण धूअं, अमूढलक्खो उ पेसए अरिहा । ત્યિો ચરત્તિ ૩, યુત્તે વિત્તા પણ ના રૂછો (મૂ. મા.) उप्पण्णनाणरयणो, तिण्णपइण्णो जिणस्स पामूले । તું તિત્યે નમવું, તિરસાડ઼ મારા //રૂ (મૂ. મા.) काऊण एगछत्तं, भरहोऽवि अ भंजए विउलभोए। મરિવિ સામિપાસે, વિદર તવરસંગમસમો //રૂદ્દા (મૂ. મા.) सामाइअमाईअं, इक्कारसमाउ जाव अंगाउ । નુત્તો મત્તાત્તો, ફિન્નિો સો ગુરુસસે રૂછો (મૂ. મા.) માગધ, વરદામ, પ્રભાસ, સિધુ, ખંડપ્રપાત, અને તમિસ્ત્રાગુહા પર્યન્ત જઈ સર્વ દેશોનો સાઠ હજાર વર્ષે વિજય કરીને ભારત પાછા આવ્યા. માગધાદિ તીર્થ વિગેરેનો વિજય કરી આવ્યા. પછી સુંદરીને દીક્ષા અપાવી, બાર વર્ષ પર્યન્ત અભિષેક થયો, ભાઇઓને આજ્ઞા માનવા કહ્યું, તેઓને ભગવત્તે પ્રશ્ન કર્યો, દષ્ટાંત આપ્યું. બાહુબલિએ કોપ કર્યો, ચક્રિને નિવેદન કરવું. દેવતાનું આવવું. હું અધર્મથી યુદ્ધ નહિ કરું, એમ વિચારીને. રાજય ત્યાગ, દીક્ષા લઇને પ્રતિમા ધારણ કરી, નાના ભાઇઓને નહિ વાંદવા પડે માટે કેવલજ્ઞાનની પ્રતિજ્ઞા કરી, પ્રથમ દષ્ટિયુદ્ધ, તે પછી વચનયુદ્ધ, બાહુયુદ્ધ. મુઠિયુદ્ધ અને દંડયુદ્ધ એ સર્વ પ્રકારના યુદ્ધમાં ભરતચક્રિ જિતાયા ત્યારે તેણે ચક્રનું સ્મરણ કર્યું, ચક્ર પ્રાપ્ત થયું, એટલે બાહુબલિએ કહ્યું, ધિક્કાર છે આ રાજયને અને તને, પછી રાજયનો ત્યાગ કરી સ્વયં પંચમુષ્ટિ લોચ કરીને ધ્યાનમાં ઉભા રહી ચિત્તવવા લાગ્યા કે) મારા નાના ભાઇઓ પૂર્વે દીક્ષા પામ્યાં છે તેઓ જ્ઞાની થયા છે, તેથી હું પણ કેવળી થઇને ત્યાં જઇશ, એમ વિચારીને પ્રતિમા અંગીકાર કરી ઉભા. જિતાવાથી વિધુર થએલ તે ભરતરાજાએ વિચાર્યું કે શું આ ચક્રિ છે? હું હવે નિર્બળ છું?, એક વર્ષ પછી ભગવાન્ અમૂઢલક્ષ્યવાલા ઋષભદેવે બાહુબલિ પાસે પુત્રીને (બે પુત્રીઓને) મોકલી અને કહેવડાવ્યું કે “હસ્તીપરથી ઉતરો” એમ કહે છતે તેનો વિચાર કરીને પગ ઉપાડતાંજ જ્ઞાન ઉત્પન્ન થયું. જ્ઞાનરત્ન ઉત્પન્ન થએ પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી જિનેશ્વરના ચરણમાં જઇને તીર્થને નમસ્કાર કરીને કેવળીની પર્ષદામાં બાહુબલિ બેઠા. પછી એકછત્ર રાજ્ય કરીને ભરત ચક્રી વિપુલ ભોગો ભોગવવા લાગ્યા, અને મરીચિ પણ તપ-સંયમયુક્ત સ્વામિની પાસે વિચરવા લાગ્યા, ઉદ્યમવાનું થઇને ભક્તિયુક્ત થઈ ગુરૂ પાસે તે સામાયિકાદિથી આરંભીને અગીઆર અંગ પર્યત ભણ્યા. ૩૨ થી ૩૭ મૂળ ભાષ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy