Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
लाषांतर]
વીર ભગવંતની દીક્ષાની તૈયારી. . [EOE सीआइ मज्झयारे, दिव्वं मणिकणगरयणचिंचइअं । सीहासणं महरिहं, सपायवीढं जिणवरस्स ॥९४॥ भा. आलइअमालमउडो, भासुरबोंदी पलंबवणमालो । सेययवत्थनियत्थो, जस्स य मोल्लं सयसहस्सं ॥९५॥ भा. छट्टेणं भत्तेणं अज्झवस्साणेण सोहणेण जिणो ।
लेसाहि विसुझंतो, आरुहई उत्तमं सीअं ॥९६॥ भा. અભિનિષ્ક્રમણને વિષે જિનેશ્વરે મનઃપરિણામ કર્યા, તેથી દેવ અને દેવીઓથી સર્વ દિશાઓમાં આકાશ વ્યાપ્ત થયું. ભવનપતિ-વ્યન્તર-જ્યોતિષી અને વૈમાનિક દેવોના આગમનથી ધરણી ઉપર અને આકાશમાં એકદમ વિજળીના જેવો પ્રકાશ થયો. અને કુંડગામ તે વખતે દેવ-દેવીઓના નિરંતર સંચરણથી દેવોના સ્થાન જેવું થઈ ગયું. જન્મ અને જરાથી મુક્ત એવા ભગવંત માટે દેવોએ જળ અને સ્થળમાં થયેલા પુષ્પોથી બનાવેલી સુંદર માળાઓથી તે શિબિકા આણી, પ્રમાણમાં પચાસ ધનુષ લાંબી, પચીસ ધનુષ પહોળી, અને છત્રીસ ધનુષ ઉંચી હતી. તે શિબિકાની મધ્યમાં દિવ્યમણીકનક અને સુવર્ણથી જડેલું મહામૂલ્યવાન જિનેશ્વરનું પાદપીઠિકા સહિત સિંહાસન કર્યું. માળામુકુટસહિત દેદીપ્યમાન શરીરવાળા, લાંબીવનમાળાયુક્ત, શ્વેતવસ્ત્ર પહેરેલ, તે વસ્ત્રનું મૂલ્ય એક લાખ દીનારોનું હતું, છઠ્ઠભક્તના તપયુક્ત શુભ અધ્યવસાય સહિત, અને વિશુદ્ધલેશ્યાવન્ત એવા જિનેશ્વર તે ઉત્તમ શિબિકામાં આરૂઢ થયા. ૮૯ થી ૯૬ ભાષ્ય.
सीहासणे निसण्णो, सक्केसाणा य दोहि पासेहिं । . वीअंति चामरेहि, मणिकणगविचित्तदंडेहिं ॥९७॥ भा. पुटि उक्वित्ता, माणुसेहि साहठ्ठरोमकूवेहिं ।। पच्छा वहंति सीअं, असुरिंद-सुरिंद-नागिंदा ॥९८॥ भा. चलचवलभूषणधरा, सच्छंदविउब्बिआभरणधारी । देविंददाणविंदा, वहंति सी जिणिंदस्स ॥९९॥ भा. कुसुमाणि पंचवण्णाणि, मुयंता दुंदुही य ताडंता । देवगणा य पहट्ठा, समंतओ उच्छअं गयणं ॥१००॥ भा. वणसंडोव्व कुसुमिओ, पउमसरो वा जहा सरयकाले । सोहइ कुसुमभरेणं, इय गगणयलं सुरगणेहिं ॥१०१॥ . सिद्धत्थवणं च (व) जहा, असणवणं सणवणं असोगवणं । चूअवणंव कुसुमिअं, इअ गयणयलं सुरगणेहिं ॥१०२॥ भा.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682