Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan
View full book text
________________
भाषांतर]
૭૪
આદિજિનનાં વિહાર આદિ.
कल्लं सव्विड्डीए, पूएमहऽदट्टु धम्मचक्कं तु । विहरड़ सहरसमेग, छउमत्थी भारहे वासे ॥ ३३५॥ बहली अंडबइल्ला, जोणगविसओ सुवन्नभूमी अ । आहिंडिआ भगवआ, उसभेण तपं चरंतेणं ॥ ३३६ ॥ बहली अ जोणगा, पल्हगा य जे भगवया समणुसिद्धा । अन्ने अ मिच्छजाई, ते तड़आ भद्दया जाया ॥ ३३७ ॥ तित्थयराणं पढमो, उसभरिसी विहरिओ निरुवसग्गो । अट्ठावओ णगवरो, अग्गयभूमी जिणंवरस्स ॥ ३३८ ॥ छउमत्थप्परिआओ, वाससहस्सं तओ पुरिमताले ।
गोहस् य हेट्ठा, उप्पण्णं केवलं नाणं ॥ ३३९ ॥ फग्गुणबहुले एक्कारसीइ अह अट्टमेण भत्तेणं । उप्पण्णंमि अणंते, महव्वया पंच पण्णव ||३४०|| उप्पन्नमि अनंते, नाणे जरमरणविप्पमुक्करस । तो देवदाणविंदा, करिंति, महिंमं जिणिंदस्स ।। ३४१ ।। उज्जाणं पुरिमताले, पुरी (इ) विणीआइ तत्थ नाणवरं । चक्कुप्पाया य भरह, निवेअणं चेव दोहंपि ॥ ३४२ ॥
Jain Education International
आउह वरसालाए, उप्पन्नं चक्करयणभरहरस । जक्खसहस्सपरिवुडं, सव्वरयणामयं चक्कं ॥
तामि पूइए चक्क, पूइअं पूअणारिहो ताओ । इहलोइअं च चक्कं, परलोअसुहावहो ताओ ॥३४३॥
પ્રાતઃકાળે સર્વ ઋદ્ધિ સહિત હું ભગવંતને પૂજીશ એમ બાહુબલીએ વિચાર્યું પણ પ્રાતઃકાળે ભગવંતને ન જોવાથી ત્યાં ધર્મચક્ર કર્યું. છદ્મસ્થપણે ભગવન્ત એક હજાર વર્ષ સુધી ભારત વર્ષમાં વિચરવા લાગ્યા. બહલીદેશ, અંડબઇલ્લ, યોનકવિષય, સૂવર્ણભૂમિમાં ભગવાન ઋષભદેવ તપ આચરતા ફરતા હતા. જે બહલી-યોનક અને પલ્લક દેશવાસી લોકો ને બીજા પણ જે મ્લેચ્છો મિથ્યાદષ્ટિ હતા તેમને ભગવન્તે શિક્ષા આપી. તેઓ તે વખતે ભદ્રકભાવને પામ્યા. તીર્થંકરોમાં પ્રથમ શ્રી ઋષભદેવ ઉપસર્ગ રહિત વિહાર કરીને અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષે ગયા. જિનેશ્વરનો છદ્મસ્થ પર્યાય એક હજાર વર્ષનો રહ્યો, પછી પુરિમતાલ ઉદ્યાનમાં ન્યગ્રોધ વૃક્ષની નીચે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ફાગણ વદી અગિઆરશને દિવસે અશ્રુમતર્પ યુક્ત હતા ત્યારે અનંત જ્ઞાન ઉત્પન્ન થયું. પછી પાંચ મહાવ્રતોની દેશના આપી. જરા અને મરણ રહિત એવા જિનેશ્વરને અનન્ત જ્ઞાન ઉત્પન્ન
[८
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682