Book Title: Visheshavashyaka Bhasya Part 1
Author(s): Hemchandracharya, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 635
________________ ५८४] ચક્રવર્તિનાં વર્ણ આદિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ હવે ચક્રવર્તિના વર્ણ-શરીરપ્રમાણ-ગોત્ર-આયુષ-નગર-માતાપિતાનાં નામો અને ગતિ કહે છે. सव्वेऽवि एगवण्णा, निम्मलकणगप्पभा मुणेयव्वा । छक्लंडभरहसामी, तेसिं पमाणं अओ पुच्छं ॥३९१॥ पंचसय' अद्धपंचम वायालीसा य अद्धधणुंअ च । इगयाल धणूसद्ध च चउत्थे पंचमे चत्ता ॥३९२।। पणतीसा' तीसा पुण अट्ठावीसा य वीसई धणूणि । पण्णरस० वारसेव" य अपच्छिमो सत्त य धणूणि ॥३९३।। कासवगुत्ता सव्वे चउदसरयणाहिवा समक्खाया । देविंदवंदिएहिं जिणेहिं जिअरागदोसेहिं ॥३९४।। चउरासीई' वावत्तरी अ पुव्वाण सहसहस्साई । पंच' य तिण्णि य एगं च सयसहस्सा उ वासाणं ॥३९५।। पंचाणउइ सहस्सा चउरासीई अ अट्ठमे सट्ठी । तीसा य दस० य तिण्ण" य अपच्छिमे सत्त वाससया२ ॥३९६।। जम्मण विणीय' उज्झा' सावत्थी' पंच हत्थिणपुरंमि। वाणारसि' कंपिल्ले रायगिहे चेव" कंपिल्ले ॥३९७।। सुमंगला' जसवई भद्दा सहदेवि अइर' सिरि देवी । तारा जाला मेरा य वप्पगा" तहय चूलणी१२ अ ॥३९८।। उसभे' सुमित्तविजए' समुद्दविजए अ अस्ससेणे अ । तह वीससेण' सूरे सुदंसणे कत्तविरिए अ ॥३९९।। पउमुत्तरे महहरी१० विजए राया" तहेव बंभे१२ अ । ओसप्पिणी इमीसे पिउनामा चक्कवट्टीणं ॥४००। अट्ठेव गया मोक्खं सुभुमो बंभो अ सत्तमिं पुढविं । मघवं सणंकुमारो सणंकुमारं गया कप्पं ॥४०१॥ છ ખંડ ભારતના સ્વામી બધાએ ચક્રિઓ નિર્મળ સુવર્ણના જેવા એકજ વર્ણવાળા જાણવા. હવે પછી તેના શરીરનું પ્રમાણ કહેવાશે. પહેલા ચક્રિનું પાંચસો ધનુષ્ય, બીજાનું સાડાચારસો ધનુષ, ત્રીજાનું સાડીબેતાળીસ ધનુષ, ચોથાનું સાડીએકતાલીસ ઘનુષ્ય, પાંચમાનું ચાળીસ ધનુષ્ય, છઠ્ઠાનું પાંત્રીસ, સાતમાનું ત્રીસ, આઠમાનું અઠ્ઠયાવીસ, નવમાનું વીસ, દસમાનું પંદર, અગીઆરમાનું બાર અને છેલ્લા બારમાનું સાત ધનુષ પ્રમાણ શરીર જાણવું. દેવેંદ્રોથી વંદિત અને જેમણે રાગદ્વેષ જીત્યા છે એવા જિનેશ્વરોએ સર્વ ચક્રિઓને કાશ્યપગોત્રવાળા અને ચૌદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682