Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya Author(s): Kalyan Prakashan Mandir Publisher: Kalyan Prakashan Mandir View full book textPage 7
________________ જૈનાનુ ક બ્ય જો યાગ્ય અને ન્યાયપૂર્વક વર્તે તે તે આત્માઓ જરૂર સમસ્ત સંસારને માટે કલ્પવૃક્ષ બની શકે છે. તે કલ્પવૃક્ષનાં મીઠાં કળા, અન્ય આત્માઓને આરોગવાને મળે છે. પણ જો સત્તાના દુરુપયેાગ કરનાર સત્તાધીશ હાય તા, સત્તાને નહિ પામેલા આત્માએ કરતાં આવા સત્તાના સ્વામીએ ભયંકર ત્રાપરૂપ છે. આ રીતે ઉન્માદને આધીન બનેલા સત્તાધીશેા જગતને માટે અનર્થાની પરંપરા ઊભા કરનારા વિષક્ષ જેવા છે, કે જેની છાયા કે પડછાયા પણ કાઈપણ ડાહ્યો આત્મા ઇચ્છે નહિ ! ઉદેપુરના મહારાણાની અન્યાચી જાહેરાત આજે સત્તાને પામેલા સત્તાધીશે। સત્તાના દુરૂપયેાઞ કરતાં શરમાતા નથી. આવા રાજવીઓની સંખ્યા વર્તમાનકાળમાં કાંઇ નાનીસૂની નથી. આને અંગે તમારી આગળ એક પ્રસંગ હું મૂકી શકું તેમ છું. આજે લગભગ કેટલાય મહિનાઓ વીતી ગયા છતાં હજી આપણે જાગતા નથી, એ જૈન સમાજને માટે શરમ જેવુ છે. તમને ખબર હશે કે, આપણું પવિત્ર તીર્થ શ્રી કેશરીયાજી, ઉદેપુર સ્ટેટની હકુમતમાં આવ્યું છે. તેને અંગે હમણાં તાજેતરમાં ઉદેપુર સ્ટેટના સર્વસત્તાધીશ મહારાણા તરફથી તા. ૨૬-૫-૪૭ ના મેવાડ ગેઝેટમાં જાહેર કરવામાં આવ્યું છે કે, ‘ સ. ૧૯૯૦ ના વૈશાખ વદ ૧ ના રાજ નેક નામદાર મહારાણા સાહેબ બહાદુરે નીચેના સભ્યાવાળી ધ્વજદંડ કમિટિ નીમી હતી. ૧ વનેરાના રાજા અમરસીંહજી. ૨ મી. સી. જી. શેન્ડીક્ષ ટ્રેન્થ. ૩ મી. ખી. એલ. ભટ્ટાચાર્યું. ૪ મી. આર. એલ. અંતાણી, આ કમિટીએ તા. ૧૦-૪-૩૫ ના રાજ પેતાના અહેવાલ રજૂ કર્યો છે, જેમાં જણાવાયુ છે કે, રૂષભદેવનુ મંદિર મૂળ તે દિ ખરી મંદિર છે, તેાયે અનાદિ કાળથી હિંદુઓ—–જેમાં ભીલાને સમાવેશ થાય છે અને બધાજ જૈન સંપ્રદાયા તેની પૂજા કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 74