Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 47
________________ ગક ને : ૪૫ : જેનેનું કર્તવ્ય પ્રાણુઓને મારતો રહેશે, તે એ માનવને માનવ કહે કે ભયંકર દાનવ કહેવો ? પિતાના સ્વાર્થની ખાતર મૂંગા જીવોને સર્વથા નાશ કરવાને ઉપદેશ, પ્રચાર કે તેની યોજનાને આશીર્વાદ આપવા એ આર્યદેશની આર્યસંસ્કૃતિને ન છાજે. અનાર્ય દેશની પશ્ચિમાય સંસ્કૃતિના માનવદયા પૂરતા સ્વાર્થી ખ્યાલથી આજે હિંદના દેશનાયકના ભેજાએ મલિન, હિંસક તેમજ સંકુચિત બની ચૂક્યા છે. તેથી જ તે વિચારક બુદ્ધિશાલી, પણ આગેવાનોના મુખમાંથી આવી સંહારક વાણું નીકળે છે. જે નિર્બળાને, અજ્ઞાનને આ સંસારમાં જીવવાને અધિકાર જ નથી, એમ માનવામાં આવે તે માનવ, કેવલ સંહારલીલા જ રચવા માંડશે. પરિણામ એ આવશે કે, માનવ-માનવ વચ્ચે પણ બલવાન અને નિબલેનું દારૂણુ યુદ્ધ આમ ફાટી નીકળશે. જે આજે યૂરોપની ધરતી પર બની રહ્યું છે. કદાચ સંસારના સંગમાં રહેલે માનવ, પિતાના સ્વાર્થની ખાતર કેઇની પણ હિંસા કરે તે તે હિંસા છે, અધમ ને પાપ જ છે. એ કઈ પણ રીતે ધર્મ બની શકે નહિં. માટે કહી શકાય કે, હિંદના રાજકારણમાં ગાંધીજીનું વ્યક્તિત્વ ગમે તેટલું ઊંચું કદાચ ગણાતું હશે, પણ જૈનધર્મના સનાતન શાસ્ત્રીય સ વિષે હજુ એમનું પિતાનું અજ્ઞાન છે. અહિંસા અંગેના આર્યદેશના સંસ્કારનું પણ એમને પૂરેપૂરું - જ્ઞાન નથી. એથી જ માનવેતર સઘળા પ્રાણીઓના સંહારને માટે છાપાદ્વારા આ બધો પ્રચાર તેઓ કરી રહ્યા છે. નહિંતર કોઈ પણ માણસ કે રાજસત્તા પાપ કરે તેને ઉત્તેજન, સહાનુભૂતિ શા માટે આપવા સુધી તેઓ તૈયાર રહે છે ? સુધરેલા જીવનને આદર્શ એટલે શું? મશરૂવાલા કહે છે કે, “માણસે પોતે જીવવા માટે સુધરેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74