________________
જેનેનું કર્તવ્ય
: ૪૬ :
જીવનના આદર્શ મુજબ હરીફ પ્રાણુઓને નાશ કરવો’આને અથ ? જેમ માણસ વધારે ને વધારે હિંસા તરફ ઢળતા જાય એને શું મશરૂવાલા “સુધરેલું જીવન કહેવા માંગે છે?” સુધરેલા જીવનના સંહારક વાતાવરણથી તે આજે યૂરેપની પ્રજા જ્યારે ત્રાસી ઉઠી છે, તે મશરૂવાલા શા સારૂ જનસમાજને આડે માગે દરવણું આપી રહ્યા છે?
સ્વાર્થ, અનાચાર, હિંસા, સામ્રાજયશાહી, રક્તપાત, આ બધું આજે સુધારેલા જીવનવાલા અનાર્ય દેશોમાં ચાલી રહ્યું છે. ગાંધીજી અને તેમના અંતેવાસી આપણને તેની પ્રેરણા આપવા ઈચ્છે છે કે? આ ન સમજી શકાય તેવી હકીકત છે. ગાંધીજીના બીજા વિચારો ગમે તેવા હોય, છતાં અહિંસા વિષેના તેમના આ વિચારે ઘણું જ અયોગ્ય અને અનુચિત છે, કે જેને અહિંસા શબ્દથી પણ જે ઓળખવામાં આવે તે સાચે અહિંસા શબ્દની વિટંબના નહીં તો બીજું શું કહેવાય?
ગાંધીજીના આવા વિચારે હેવા છતાં આપણે સમાજના એવા જેનાભાસ-અરેન લેકે છે કે-જેઓ ગાંધીજીના દરેકે દરેક શબ્દોને અંધશ્રદ્ધાળુ બની સ્વીકારી લેવાને હંમેશાં સજજ બને છે. પિતાના દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવ તારક ધર્મગુરુદેવ ને સુસંવાદી ધર્મ સિદ્ધાંતમાં જે લેકેને શ્રદ્ધા નથી, તે ધર્મવિમુખ આત્માએ રાજકીય દેશનાયકોને પિતાનું સર્વસ્વ માની, કેટલીક વેળાએ શુદ્ધ ધર્મતત્વથી વિમુખ જ રહે છે. આવા પિતાના ધર્મને નહિં માનનારા કહેવાતા સમાજસુધારકેની આપણે કેવલ ભાવદયા જ ખાવી રહી! રાજકારણને ધર્મમાં ન સં !
આજના આપણું વિષયને અંગે પ્રાસંગિક રીતે આટલું જણાવી આપણે હવે મૂળ મુદા પર આવીયે. આપણે આ વિષયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com