Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 52
________________ જૈનાનુ કન્ય કુસંપમાં જ આપણે રહીશું તે કાઇપણ રીતે આપણે ધર્મની આરાધના, રક્ષા, કે યેાગ્ય રીતે પ્રભાવના પણ કરવાને સમર્થ બનીશું નહિં. આજે બહારના આક્રમણાની સાથે ધરના પણ આક્રમણા આપણી આરાધનાના માર્ગોમાં ચામેથી આવી રહ્યા છે, માટે ધર્મના અર્થી આત્માઓએ તે એકતા કેળવવી પડશે. ભગવાન શ્રી મહાવીરદેવની છેલ્લી દેશનામાં, પુણ્યપાલ રાજાના આઠે સ્વપ્ના અને ભગવાને તેના કહેલા અર્થાના ોવિચાર કરવામાં આવે તે વર્તમાન વિષમ સયેાગેામાં વિવેકી આત્માઓને સ્હેજ પણ અસમાધિ ન રહે ? ૧૦ : એ સ્વપ્ના કલિકાલના વાના ભાવીને સૂચવનારા છે. તેમાં પાંચમુ સિંહનું સ્વપ્ન આવે છે. તે સ્વપ્નમાં આ મુજબ હકીકત આવે છે કેઃ— એક સિંહનુ શખ જંગલમાં પડયું છે. જંગલના જજંગલી પશુએ એ સિંહના મડદાને જોઇને તેનાથી દૂર દૂર ભાગી જાય છે. એ સિંહના મડદાની ભીતિથી નજીક આવી શકતા નથી. જ્યારે તે સિંહના શરીરમાં રહેલા કીડાઓ શરીરને સડાવી મૂકે છે. આ સ્વપ્નાને ભાવ ભગવાન શ્રી મહાવીરદેવ પુણ્યપાલ રાજાને ઉદ્દેશીને ફરમાવે છે કે ‘ કલિકાલમાં જૈનશાસન, કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, પૂર્વધર આદિ વિશિષ્ટ જ્ઞાનીઓના અભાવથી સિંહના મુડદા જેવું રહેવાનું છે. છતાં ધૃતર દર્શનના આત્માઓ, જૈનશાસનના લક્રાત્તર પ્રભાવથી તે લેાકા તેની સામે સ્પર્ધા નહિ કરી શકે, પણ તે જ શાસનના લેકા, કીડાની જેમ જૈનશાસનને પાતાથી અને તે રીતે કારી નાંખવાને હંમેશાં તૈયાર રહેશે. " સાચે આ સ્થિતિ, વત માનમાં આપણી આજુબાજુ દેખાઇ રહી છે. આના એક તાજો પ્રસંગ કહું, મ્હેસાણાની શ્રી યશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74