________________
જૈનાનુ ક વ્ય
વારંવાર જણાવતા હતા કે. ‘રાજકારણમાં ધર્માં હાઇ શકે નહિ. ધર્મને રાજકારણમાં ભેળવાય જ નહિ, તેમજ રાજકારણમાં કાઇ સ ંત, મહાત્મા, કે ધર્માત્મા રહી શકે નહિ. રાજકીય બાબતમાં મુત્સદ્દીપણુ, હાંશીયારી ને ચાલાકી જોઈએ. એમાં સરલ, પવિત્ર અને ભદ્રિક માણસેનું કામ નહિ”—આ વિચારે શ્રીયુત તિલકના હતા અને વાત પણ સાચી છે. તે જ ધર્માત્માને આવા રાજકારણને અંગે કાંઇપણુ કહેવા જેવું રહેતુ નથી. પણ આજના રાજદ્વારી મામલાએ એનાથી ઊંધું રૂપ લીધુ છે, એથી ધમ કરનારાઓને આવી પ્રવૃત્તિઓથી દુઃખ થાય છે. જ્યારે પૂર્વકાલે રાજકારણના નાયકે! પણ અવસરે અવસરે પેાતાના યેાગ્ય ઉચિત અને કલ્યાણકર ધર્મની આરાધના કરવામાં ચૂકતા ન હતા ! સુધારા જૈન શાસ્રોત માને છે કે?
: ૪૨ :
આજે હિંદુ સ્વતંત્ર થઇ રહ્યું છે, એમ ચામેરનુ વાતાવરણુ આપણુને કહી રહ્યું છે, તેવા અવસરે રાજકારણના પ્રશ્નને જે ઇરાદાપૂર્વક છેડવામાં આવ્યેા છે, તે માટે મારે કહેવુ જોઇએ કે અમે અને ત્યાં સુધી ધાર્મિક વ્યાખ્યામાં વર્તમાન રાજકીય વાતાવરણને છેડતા જ નથી.' પણુ જ્યારે એ દેશનાયકા, પોતાને પ્રાપ્ત થયેલી સત્તાારા આપણા પવિત્ર ધર્મસ્થાનને ભ્રષ્ટ કરવા માટે તૈયાર થાય છે ત્યારે અનિવાય સયેાગામાં અમારે અમારી ધર્મક્જબ જાવવાને માટે આ બધુ ખેલવુ પડે છે. કાઇ પણ રાજકીય આગેવાનનું અપમાન કરવાને કે નિંદા કરવાના અમારે આશય નથી. પણ સાચી વસ્તુને સાચી તરીકે જાહેર કરતાં અસત્યનું ખંડન થાય અને તેથી કાઇ અંધશ્રદ્ધાળુ આત્માની આળી ચામડીને શ્વા લાગે તે તેનેા મારી પાસે કાંઇ ઇલાજ નથી.
જૈનેને આજે એમના ધમ સમજાવવા પડે છે, તે આજના વાતાવરણની વિષમતા છે. આજે આપણ ઘર છુટથ્રુ છે. લોક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com