________________
જૈનાનુ ક વ્ય
આથી સમ્યગ્દષ્ટિ શ્રાવક્રા, પાપ કરવા છતાં પણ નિષ્વ સવૃત્તિ વિનાના હોવાથી, તેને કબંધ તીવ્રપણે થતા નથી. જૈને પેાતાના વ્યવહારમાં જે નિર્દોષ કે સદ્રેષ, ત્રસ કે સ્થાવર જવાની હિંસા કરી રહ્યા છે, છતાં ઉભયકાલ આવશ્યક ક્રિયા દ્વારા તેને પશ્ચાત્તાપ કરીને તે હિંસા આદિના પાપાથી પેાતાના આત્માને ક્રમશઃ નિર્મલ અનાવી શકે છે.
ઃ ૫૪ :
એટલે કાયાના વ્યાપાર આત્માને મનના પરિણામથી તીવ્ર બંધ પણ પડાવે છે. અને એજ મનને વ્યાપાર શુભ ઉપયેાગ પૂર્ણાંકના હોય તે। આત્માના અનંત જન્મ ક–કષાયના બંધનેને તેડાવવા માટે સમર્થ બને છે.
પ્રાણીવધ કાઇપણ રીતે ઇષ્ટ નથી:—
આપણા મુદ્દો એ છે કે, નાનેા છતાં માનસિક શુભ બ્યાપાર આત્માને મેક્ષમાં લઈ જાય છે. ક્ષપકશ્રેણીના સમય અંતમુદ્દતના હોય છે, પણ તેટલા અલ્પ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને અનતકાલના અંત કરી શકાય છે. અનાદિના ગાઢ કર્મોના નાશ ફ્કત આટલા ટૂંક સમયમાં થાય છે, તે આત્માના શુભ અધ્યવસાય પર જ આ બધું નિર્ છે.
આથી અનાદિ અનંતકાલના કમ્પની પરપરા કાચી મે ઘડીમાં નાશ પામે છે. તે જ કહી આપે છે કે, મનને વિશુદ્ધ રાખેા. જૈનદર્શનમાં કહેલી વીસવસા જીવદયા સંસારીથી ન પળાય, સંયમીથો પળાય, છતાં એ અનિવાય હિ ંસા માટે પ્રાયશ્ચિત્ત લઈને પ્રતિક્રમણદારા શુદ્ધિ મેળવવી એ ગૃહસ્થી આત્મા માટે આવશ્યક છે.
અર્થાત્ શક્ય હાય તે રીતે
હિંસા અટકવી જોઇએ. આ હકીકત આજની ધ્રાંગ્રેસ સરકારને આપણે ભારપૂર્વક જણાવી રહ્યા છીએ, માટે જે અશરણુ જીવાની કતલખાનાઓદ્વારા હિંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com