________________
: ૬૭ :
જેનેનું કર્તવ્ય
કરનારાઓને શાસ્ત્રોના નામે એક પણ વાત કહેવાનો હક્ક નથી, એમ આજે આપણે જરૂર કહી શકીશું.
જૈન શાસ્ત્રોમાં “બાલદીક્ષાની વાત આવે છે. આઠ વર્ષમાં દીક્ષા લેવાનું વિધાન આવે છે. આ બધું તે સુધારકે માનવા તૈયાર છે કે? તે પછી બાલદીક્ષા આપનાર ને લેનારની હામે એ લેકેએ તેફાને કેમ કર્યા ? માટે શાસ્ત્રોનું રહસ્ય ગંભીર છે. ગુન્ગમ વિના શાસ્ત્ર એ સ્ત્ર અને પરના ભાવપ્રાણોનો નાશ કરનાર શસ્ત્ર બને છે. આથી જ આપણે કહીએ છીએ કે, શાસ્ત્ર વાની મર્યાદા રહમજવી જોઈએ. કતલખાનાએ બંધ થવા જોઇએ :–
ત્રીજે ઠરાવ કતલખાનાઓ બંધ કરાવવાને સરકારને આગ્રહ કરવા માટે છે. પરદેશી સરકાર જ્યારે વિદાય લે છે, તે તે સરકાર જે કતલખાનાઓ હિંદ પર ઉભા કરી ગઈ છે, તે બંધ કરાવવા કોંગ્રેસ સરકાર પોતાના અધિકારને ઉપયોગ કેમ ન કરે ? જે રાષ્ટ્રધ્વજમાં પ્રેમ, શૌર્ય ને બલિદાનની ભાવનારૂપ ત્રણ રંગે સ્થાપ્યા છે, તેમાં પ્રેમને વિશાલ અર્થ સર્વ જીવો પ્રત્યેની મૈત્રી થાય છે. તે આ કર હિંસા અટકાવવા માટે સ્વદેશી સરકાર શા માટે શક્ય ન કરે ! નહિંતર રાષ્ટ્રધ્વજમાં અહિંસાનું પ્રતીક શા સારૂ? ખરી વાત એ છે કે, જગતના વ્યવહારમાં અને તેમાં પણ રાજકારણમાં સ્વાર્થ પ્રધાન હોય ત્યાં સાચી અહિંસા રહી શકે નહિં, છતાં જે જેમાં પિતામાં બીજાનું ભૂંડું કરવાની શક્તિ નથી, તેવા અજ્ઞાન જીવોને જે તેઓને ન બચાવી શકે ત, અહિંસાના શબ્દને ભયંકર દુરૂપયોગ થઈ રહ્યો છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
- જૈન દર્શનની અહિંસા ત્યાગપ્રધાન છે, જ્યારે દુનિયાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com