Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 73
________________ ઉદ્દેપુરના ના. મહારાણાએ ૧૫ લાખ લેવાની ચેાજના પડતી મૂકી છે. અમને વમાનપત્રા દ્વારા જાણવા મળ્યું છે કે, શ્રી કેશરીયાજીના ભંડારમાંથી રૂા. ૧૫ લાખ ‘પ્રતાપવિશ્વ વિદ્યાલય ’ માટે લેવાતુ જે ઠરાવ્યુ હતુ, તે ચેાજના જેનેાના વિધિના કારણે ઉદેપુરના ના. મહારાણાએ પડતી મૂકી છે. આ યાજનાના શિલ્પી શ્રીયુત કનૈયાલાલ મુન્શીએ, વાઇસચેન્સલર તરીકેનું રાજીનામુ આપ્યું છે. ‘ ભલું થયું ભાંગી જંજાળ ’–એ મુજબ જેનાએ એટલે અંશે આનન્દ્વ પામવાનું છે. આ અંગે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની લાગણી તેમ જ મહેનત જરૂર પ્રશંસાપાત્ર છે. હજી આપણા કૈસ અધૂરા છે. આપણું ધર્મયુદ્ધ હજી રણસંગ્રામના મારચે છે, જૈનાએ જાગૃત મની, સત્ત્વર સંગઠ્ઠન કેળવવાની જરૂર છે. ‘સપ ત્યાં જંપ” એ જૂની ઉક્તિ આ અવસરે ભૂલવા જેવી નથી. પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74