________________
: ૬૫ :
જૈનેનું કર્તવ્ય
જૈન શાસ્ત્ર કહે છે કે “લોક વડે વ્યવહાર:–
જૈન શાસ્ત્રને નામે જે લેકે પોતાનું મનફાવતું હતું કે રાખે છે, એ લેકને કયાં કઈ દિવસ પોતાના ધર્મગુરુઓની પાસે, જેને શાસ્ત્રો સાંભળવા કે ધારવા છે ? કેવળ ભાષાજ્ઞાન આવી ગયું એટલે જૈન શાસ્ત્રોને નામે જેમ તેમ બોલીને ફેંકવું છે. જેના શાસ્ત્રોમાં આઠ પ્રકારના કર્મો જણાવ્યા છે. તેમાં સાતમા ગાત્ર કર્મના ઉદયથી આત્માઓ, હીન કુલ આદિ સ્થાનમાં જન્મ લે છે. આવા આત્માઓ કદાચ ધર્મને સાંભળે, સહે ને સ્વીકારે, તે પણ, એવા આત્માઓને કદાચ શ્રીજિનમંદિરમાં આવવું હોય તે એમણે વ્યવહાર સાચવીને દૂરથી દર્શન કરવાનું શાસ્ત્રમાં ફરમાવ્યું છે.
શ્રીવીરવિજયજી મહારાજાએ ગત્રકર્મની પૂજામાં, તેની છઠ્ઠી ઢાળના દેહામાં જણાવ્યું છે કે –
નીચ કુલદય જિનમતિ, દૂર થકો દરબાર; તુજ મુખ દર્શન દેખતાં, લેક વડે વ્યવહાર.
અર્થાતનીચ કુલમાં ઉત્પન્ન થએલે આત્મા, કદાચ ન ધર્મને અનુરાગી બન્યા હોય તે પણ નીચ ગોત્રનો ઉદય તેને વર્તમાન હવાથી હે ભગવાન ! હારા દરબારમાં તે હારા મુખનાં દર્શન દૂરથી કરે છે; કારણ કે, વ્યવહાર માગ એ લેકમાં બળવાન છે.
આવા સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં, જેન શાસ્ત્રોના નામે અશ્રદ્ધાળુ લેકને પિતાને કદાગ્રહ પિષો હેય છે, ત્યારે મનઃકલ્પિત વાત કરતાં તેઓ પાપને પણ ભય નથી રાખતા. હરિજનેને અંગે શ્રીહરિકેશી મુનિ, ચિત્ત-સંભૂતિ મુનિ, આદિ પૂર્વકાલીન મહાપુરુષોના દૃષ્ટાંત અપાય છે. પણ એ મહાત્માઓને દીક્ષા
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com