________________
જેનોનું કર્તવ્ય
વાતાવરણ રાગમય છે. આ સ્થિતિમાં આપણે જે વાતે કહીએ છીએ તે, બધાને ન રૂચે, છતાં પણ જેણે જિનેશ્વરદેવના ધર્મની યથાશક્તિ આરાધના કરવી છે, એણે તે આ વાતાવરણમાં સામા પૂરે ચાલવાનું છે. પિતાનું અસ્તિત્વ જો ટકાવી રાખવું હશે તે ધર્મામાઓએ અવશ્ય સામર્થ્ય કેળવવું પડશે. એકલા ઠરાવ કરવાથી કોઈ માને તેમ નથી. અને તેમાં પણ આજે એ લેકે સત્તા પર છે. આથી એમને પિતાનું ધાર્યું કરવાની શક્તિ છે. પણ આપણે જે સંગઠિત બનીને આપણે અવાજ જાહેર કરતાં રહીશું તે જરૂર આપણે ધાર્યું કરી શકીશું. સના લોકપ્રિય તે જ બનશે, જેઃ
શ્રી તીર્થંકરદેવોએ, સાચી સ્વતંત્રતાને જે કલ્યાણકર માગ કરમાવ્યો છે, તે માર્ગને જે જગત અનુસરે તે જરૂર તેને ઉદ્ધાર થઈ શકે. જગત અનુસરે એ ન બને, પણ આપણે જે અનુસરીએ તો કલ્યાણ થયા વિના ન રહે. જે કોઈ આનાથી વિપરીત ચાલશે, એલફેલ બોલશે, તે આ ભવમાં જે સામગ્રી મળી છે, તે ફરી મળવાને સંભવ નથી. આ હકીકત ભૂલી જવા જેવી નથી.
આજે આપણે જે કાંઈ બોલી રહ્યા છીએ તેમાં આજની સરકાર રહામે, ગાંધીજી કે જવાહરલાલ, કે વલ્લભભાઈ પટેલની હામે આપણને-મને અંગત ષ નથી. લોકવ્યવહાર મુજબ સત્તાની વિરૂદ્ધમાં બોલવામાં ડહાપણ નથી એમ માનીએ છીએ, પણ જ્યારે અધર્મ” તે “ધમ ' તરીકે જાહેર કરાતો હોય, “હિંસા ” ને શુદ્ધ “અહિંસા” તરીકે જાહેરમાં કહેવાતી હોય, તે જે અમે ન બેલીએ તે અમારી ફરજ ચૂક્યા એમ કહેવાય.
તેમના જે જે મંત, તેમના છાપાઓમાં જે રીતે પ્રસિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com