Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 59
________________ જૈનાનું કર્તા વ્ય * વાથી રાજાને આશ્રય' થયું. એક સમયે તે નગરમાં અતિશય નાની મહાપુરુષ પધાર્યા. તેએ મહાન સાધુ મહાત્મા હતા. સયમ, તપ, આદિ આરાધનાદ્વારા તેઓ મનઃપવજ્ઞાન પામ્યા હતા. એ ચાર નાની મહાપુરુષને રાજાએ પૂછ્યું, ‘ ભગવન્! અમારા જોષીની બધી આગાહી સાચી પડે છે, તે એની આ આગાહી ખેટી કેમ ?' આચાર્ય મહારાજશ્રીએ ફરમાવ્યું કે, જોષીએ જે કહ્યુ હતુ તે તેના અનુભવથી સાચું હતું પણુ જે કારણો પરથી એણે તે આગાહી કરી હતી, તે કારણાને નિષ્ફળ બનાવના ખીજું એક પ્રખળ નિમિત્ત ઉત્પન્ન થયું છે, માટે તેની આગાહી નિષ્ફળ બની. : ૫૭ : રાજાએ ભક્તિથી વિનયપૂર્વક પૂછ્યું કે ‘ એવુ કયુ નિમિત્ત પેદા થયું ? ’ આચાર્ય મહારાજા અતિશય જ્ઞાની હતા. આથી તેઓએ કહ્યું કે, · તારા નગરમાં એક ધનિષ્ઠ વણિકને ત્યાં તેની પત્નીની કૂખે એક પુણ્યવાન આત્મા અવતર્યો છે. એની પૂર્વકાલીન ઉત્તમ ધર્મારાધનાને પ્રભાવે એની પુણ્યપ્રકૃતિના જોરથી આ દુષ્કાલ ટળી ગયા ને અશુભ શુભમાં પલટાઇ ગયું. એણે પૂર્વભવમાં તપશ્ચર્યા કરી હતી તેમજ દીન, દરિદ્ર આત્માઓને અનુકપાપૂર્વક દાન દીધું હતું. સુપાત્રની ભક્તિ પણ ભાવપૂર્વક કરી હતી, આથી તેના ઉત્કૃષ્ટ પુણ્યાયથી હારા સમગ્ર દેશમાં સુકાળ થયા ’. આ અહિંસા ધર્માંના પ્રભાવ અપૂર્વ ને અચિંત્ય વર્તી રહ્યો છે. પણ આ હકીકત કાઈક યેાગ્ય અને લઘુઃકર્મી આત્મા આને હૅમજાય.’ પુણ્ય અને પાપના પરિણામેાના અપલાપ ન થાયઃ— આ બધું, એ દુ ચાર જેવું સ્પષ્ટ હોવા છતાં તેને અપલાપ કરવા એ કાઇ પણ રીતે ઉચિત નથી. આજે પ્રાપ્ત થએલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74