________________
જૈનાનુ કન્ય
આપણે એ વસ્તુ ભૂલવા જેવી નથી, કે આ પ્રશ્ન કૈવલ કેશરીયાજી તીર્થ પૂરતા નથી, પણ સમસ્ત હિંદના તમામ તીની માલીકીને છે. જો આમાં આપણે ઉદારતાના નામે આંખમીંચામણા કર્યાં તે। ભાવિના આપણા શ્વે. મૂ. સમાજના અસ્તિત્વને આ સવાલ છે. આ રીતે જ્યાં ત્યાં આપણા તીર્થોમાં હસ્તક્ષેપ થશે, તે આપણા માટે જૈન તરીકે જીવવુ મુશ્કેલ બની જશે.
૬૨ :
તમને ખબર હશે કે ૧૯૩૮ માં રાજકાટ ખાતેની લડતમાં કાંગ્રેસે અને ગાધીજીએ જે ઝૂકાવ્યું હતુ, તે રાજકાટ હિંદુસ્તાન દેશના એક ખૂણામાં આવ્યું હતું, છતાં તે ખાખેચી જેવા રાજ્યની પ્રજા માટે લડત ઉપાડી હતી, તેનું કારણ, સિદ્ધાંતને સવાલ હતા. તેમ આપણી દૃષ્ટિએ આ પણ જીવનમરણને ગંભીર પ્રશ્ન છે. ડાહી સાસરે જતી નથી તે ગાંડીને શિખામણ દે
છે.
બીજા ઠરાવના સમર્થનમાં મારે તમને ફ્રી ફરી એ વસ્તુ ખાસ ભારપૂર્વક હમજાવવી પડે છે કે હિરજનાને ધમ કરાવવાને આ ખીલમાં આશય છે એમ રખે કાઇ માની લે. શબ્દોની જાળમાં ફસાવવાની આ ચાલબાજી છે. ખેાલનારના શબ્દો કરતાં એ ખેલનારનુ હૃદય તપાસવા જેવુ છે. જે લેકા પોતાના ધર્મસ્થાનામાં કઇ દિવસ જતા નથી, પેાતાના દેવને, ગુરુને કે ધર્મને માનતા, સદ્ભુતા નથી, તે લકા જ્યારે આવી બધી પ્રવૃત્તિના આગેવાન અને, ત્યારે જરૂર આપણને શંકા થાય તેમાં આશ્ચ શું? જે હરિજન કહેવાય છે તે ઢેડ, ભગી, કે ચમાર—આ બધા લેાકેા, જૈન ધર્મને પાળતા નથી, માનતા નથી, તે। પછી તે લેકાને બલાત્કારે જૈન મંદિરામાં પેસાડવાના કદાગ્રહ કેમ? જે સુધારકા, પોતે મંદિશમાં જતા નથી, પર્યુષણાના પર્વ દિવસેામાં પણ જેઓ, જૈન મંદિર, ઉપાશ્રયે, આદિમાં આવતા નથી, જૂદી વ્યાખ્યાનમાલાએ ગાઠવી યથેચ્છ મેલી ધ શાસ્ત્રોને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com