Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 60
________________ જેનેનું કર્તવ્ય : ૫૮ : સુખ સંપત્તિ તે ભૂતકાળની સુંદર ધર્મની આરાધનાને મહિમા છે. આ ભારત દેશમાં તમામ સંપ્રદાયોએ આ અહિંસાધર્મને સ્વીકાર્યો છે. એ જ ભૂમિમાં આજે તેની માન્યતામાં ને પ્રવૃત્તિઓમાં પલટો કેમ આવી રહ્યો છે? તે પ્રશ્ન વિચારણીય છે, માટે જ આજે આ વિષેના ઠરાવો સર્વાનુમતે અહિં આપણે કરવાના છે. તેમાં પહેલો ઠરાવ કેશરીઆઇ તીર્થને અંગેને, બીજે ઠરાવ હરિજન મંદિર પ્રવેશ બીલના વિરેધને, તેમજ ત્રીજે ઠરાવ હિંદની ભૂમિ પર પરદેશી લોકોએ જે કતલખાનાઓ ઊભાં કર્યા છે, તે હવે ઉઠાવી લેવાં જોઈએ” એ અંગેને-આ રીતે ત્રણ ઠરાવો તમારે સહુએ વિચારપૂર્વક આ સભામાં પસાર કરવાના છે. આને અંગે જે કોઈને કાંઈ પણ પૂછવું હોય તે ખુશીથી મને પૂછી શકે છે. (ત્યારબાદ પૂ. મહારાજશ્રીની અનુજ્ઞાથી ચીમનલાલ કેશવલાલ કડીઆએ, આ ત્રણ ઠરાવોને અંગે અવસરેચિત ને પ્રેરક ભાષણ કર્યું હતું ને નીચે મુજબના ઠરાવો તેઓએ સભાને વિવેચનપૂર્વક વાંચી સંભળાવ્યા હતા.) સભામાં પસાર થએલા ઠરાવો. જૈનેની જાહેર સભામાં પસાર કરેલા ઠરાવો. મુંબઈ તા. ૧૫ મી ઓગસ્ટ. આજરોજ સવારના ભુલેશ્વર લાલભાગના જૈન ઉપાશ્રયમાં જાહેર કર્યા પ્રમાણે જેનેની જાહેર સભા મળી હતી વિદ્વાન જૈન મુનિરાજ શ્રી કનકવિજયજી મ. અધ્યક્ષસ્થાને હતા. ઠરાવ ૧ લો. શ્રી કેશરી આજી તીર્થને વહીવટ, માલીકી હક્ક, ધ્વજાદંડ ચઢાવવાને વિગેરે અધિકારી છે. મૂ. જેનેના છે. તેવી જાહેરાત કરવા સાથે ઉદેપુર રાયે, તેમજ પૂર્વના ધર્મપ્રેમી સૂર્યવંશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74