________________
જૈનાનુ ક વ્ય
અદ્યાતી કર્યાં જ્યાં સુધી રહ્યા છે, ત્યાં સુધી તીથ કર ભગવતામાં પણ પરસ્પરની સમાનતા નથી હાતી. ક્ષાયિક ગુણામાં સમાનતા હોઇ શકે. બાકી શરીરાદિમાં તરતમતા રહેવાની, ભ. શ્રી ઋષભદેવ પરમાત્માના શરીરની સ્થિતિ, અને ભ. શ્રીમહાવીરદેવના શરીરની સ્થિતિ એ બન્નેમાં પણ ક્યાં સમાનતા છે? એકનુ શરીર પાંચસે। ધનુષની ઊંચાઇવાળું ને ભ॰ શ્રીમહાવીરદેવના શરીરની ઊંચાઈ સાત હાથની, આ અસમાનતા માટે શુ કરવું? વિવેકી આત્મા, કર્માંજન્ય વિષમતાએથી મૂઝાય નહિ; માટે જ આપણે કહીશું કે, હરિજનાને અમે એમની અસમાનતાના કારણે તિરસ્કાર નથી કરતાં પણ જે વસ્તુ કર્માંજન્ય ડ્રાય એની હામે સત્તાદારા ધમપછાડા શાના ?
આ ખીલના મૂળ હેતુ કોઈ જુદા છે !
<
આપણા વાંધા ક્રાંગ્રેસ સરકાર સ્હામે નથી. પણ આપણે કહેવાનું જે છે, તે · હરિજન મંદિર પ્રવેશ ' ખીલને જૈનેાના ધાર્મિક સ્થાનેને લાગુ કરવામાં જે આશ્ચય-ઉદ્દેશ કામ કરી રહ્યો છે, તેની હામે છે. આ રીતે, જૈતેની ધાર્મિક મીલ્કતેમાં સરકારના હસ્તક્ષેપ એક વેળા થયા, પછી આપણું કાંઇ નહિ જ ચાલે ! જ્યાં જ્યાં આપણા તીર્થા, મદિરે ને તેની ક્રાડાની મીલ્કતા પડી છે ત્યાં આ કૈાંગ્રેસ સરકાર કાયદાદારા આક્રમણુ લાવ્યા વિના નહિ રહે જો આપણે જાગ્યા નહિ તે આપણે સર્વનાશ પણ નેતરાયેલા સ્હામે જ ઉભા છે.
: ૩૨ :
કાંગ્રેસ સરકારને આ ખીલમાં કયા દ્વૈત રહ્યો છે, તે તમારી જાણમાં આવે માટે ૧૯૩૮-૩૯ ને એક પ્રસંગ તમારી આગળ હું મૂકું છું. જયારે કાંગ્રેસ સરકાર પહેલીવહેલી પ્રાંતિક વહિવટના પ્રધાનપદે આવી ત્યારે બિહારની ધારાસભામાં એવુ ખીલ, કોંગ્રેસ તરફથી મૂકાયું હતુ. જેના ઉદ્દેશામાં જણાવાયુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com