Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 26
________________ જેનેનું કર્તવ્ય : ૨૪ : મહિનેસમાં એકને જ પ્રાણીમાત્ર પ્રત્યેની જ નહિં પણ એવી હિંસા એ ધર્મ બને છે. એવો સવાલ ઊઠી શકે કે, માણસને સારુ પણ આ જ નિયમ લાગુ કેમ ન કરાય ? જવાબ એ કે તે લાગુ થતું નથી, કેમકે તે આપણું જેવા છે. તેને ઈશ્વરે બુદ્ધિ આપી છે. અને મનુષ્યતર પ્રાણુમાં એ નથી. (હરિજન બંધુ, તા. ૫-૫-૪૬, પિજ ૧૨૩). ગાંધીજીના આ વિચારમાં પ્રાણીમાત્ર પ્રત્યેની સમાનતા કયાં છે? કેગ્રેસમાં એકને ૬૦૦૦ ને પગાર મળે, જ્યારે બીજાને મહિને ૬૦૦૦ પૈસા પણ ન મળે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે એકની પાસે હજારો લાખો કે ક્રોડે છે, જયારે બીજા પાસે ખાવાને પાઈ પણ નથી ! એક પિતાના બુદ્ધિબળથી દહાડે ૧૦૦૦) રૂ. કમાય છે, જ્યારે એકને દહાડાની સખ્ત મજૂરી છતાં ૧૦૦) પાઈ પણ મળતી નથી. આ બધામાં ક્યાં સમાનતા છે? પુરુષોમાં પણ એક બાપ, એક ભાઈ, એક કાકા, ને એક મામા, આ બધી વિષમતા નથી ? સ્ત્રીવર્ગમાં બધી સ્ત્રીઓમાં કયાં સમાનતા છે ? એક મા, એક બેન, એક કાકી, એક માસી, એક ભાભી, એક ફેઈ ને એક સ્ત્રી. આ બધા ભેદ કેમ જણાય છે ? એ સરખાપણની વાત કરનારામાંયે કયાં સમાન હક્કો જણાય છે ? કેગ્રેસની કારોબારીમાં જવાને બધા માણસોને હક્ક નથી. પણ અમુક જ દશ બાર માણસે જ જઈ શકે. કારણ? મહાસમિતિમાં અમુક ૨૦૦-૪૦૦ માણસોને પેસવા કેમ દેવાય છે ? ખુલ્લી બેઠકમાં પાંચ દશ ખરચનારને જ જવાનું કેમ? બીજા શા સારુ નહિ ? આ બધી સમાનતા કે વિષમતા ? એકને હજાર હાથ જોડે જ્યારે એક હજારને હાથ જોડે ! મનુષ્ય સરખા હોવા છતાં ગુણ, કુળ, જાતિ આદિના વેગે ન્યૂનાધિકતા રહેવાની જ. એને અ૫લાપ કરનારને પણું એની વ્યવસ્થા બળાત્કારે સ્વીકારવી જ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74