Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 28
________________ જેનેાનું કન્ય : ૨૬ : ભાગ તા એ છે કે, આ બધા તાર મેાકલનાર અને એક દરે આખા હિંદુ સમાજને ભાન નથી કે તે બધા જાતે ગાયની કતલ કરતા નથી. છતાં ગાયા તરફ તેમનું વન કતલ જેટલું જ ભુંડુ છે. આખરે તેા બીજી બધી સૃષ્ટિના તેવા જ ગાયને રાખવાવાળા તે હજાર હાથવાળે! માથે એડે છે. પરંતુ ગારક્ષા ધા દાવાં રાખનારા હિંદુએ ગાયાને અને સામાન્યપણે બધા વરને ભૂખે મારે છે. જેવી લેવી જોઇએ તેવી તેમની સંભાળ લેતા નથી. ’ । ‘ હિંદુઓની પશુસ’પત્તિ માટે ભાગે હિંદુઓના હાથમાં છે, પશુ ઢારની એલાદ હિંદમાં જેવી કંગાળ અને માવજત વગરની. જોવા મળે છે, તેવી ખીજા કાઈ મુલકમાં નહિ મળે ? વિલાયતમાં જાનવરોનાં ઉત્તમ નમૂનાઓ જોએલા તેનુ મને અત્યારે સ્મરણુ થાય છે, • ત્યાં પ્રજા ગેમાંસ ખાય છે. પણ પેાતાનાં ઢારઢાંખરની અને પોતાની પશુસપત્તિની એ લેકા ઉત્તમમાં ઉત્તમ પ્રકારે સંભાળ લે છે તે માવજત કરે છે. > (~~~હરિજન બંધુ તા. ૨૭-૭–૪૭) હરિનાના રાખણહાર બેઠા છે કે નહિ ? અહિંસાના પ્રચાર કરનાર તરીકે, આજના રાજકીય વાતાવરણુમાં ઓળખાતા કેંગ્રેસના આગેવાન ગાંધીજી ગાય, હરણ, વાંદરા આદિ પશુઓને કતલખાનામાં ક્રૂરપણે જે સહાર થઈ રહ્યો છે, તેને બચાવ કઈ રીતે કરે છે ? આર્યસ ંસ્કૃતિને માનનાર કાઇ પણ સહૃદય ધર્માત્મા આ રીતે જવાબ આપી શકે કે.? મૂંગા, અનાથ ને અશરણુ જીવાના નિરર્થક જે સંહાર થઈ રહ્યો છે તે અટકાવવા માટે આગ્રહ કરનારા ધર્માત્મા લેાને ગાંધીજી જે રીતે ધબડાવે છે એ શું ઉચિત છે ? જે રીતે કાયદાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74