________________
જૈનાનુ ક બ્ય
રૂપીઆ કાઢે, કે મુનશી પેાતાની મીલ્કતમાંથી આ કાર્ય માટે પૈસા આપે ? આ બધું હજુ ઉચિત કહેવાય, પણ જૈન જેવી શાંત ક્રમના ધાર્મિક સ્થાનાની મીલ્કતને ઉચાપત કરવી એ કાય સર્વથા અન્યાયી છે. આ કાના ગામેગામના સધાએ સક્રિયપણે વિધ કરવા એ વર્તમાનકાળે ધણુ જ જરૂરી છે.
: ૧૧ :
ઉદેપુરના મહારાણા જે દેવસ્થાનેાની મીલ્કતના ટ્રસ્ટી છે, તે ટ્રસ્ટીપણાના પેાતાના જવાબદારીભર્યા સ્થાનને તેમણે દુરુપયેાગ કર્યો છે. તેઓ જે જૈન સમાજની ધાર્મિક મીલ્કતા અને કુંડાના ટ્રસ્ટી બન્યા છે, તેની મીલ્કતાને તે તે પ્રજાને પૂછ્યા વિના યથેચ્છ રીતે તેને ઉપયેાગ કરવા તે શું તે પ્રજાને વિશ્વાસક્રોહ ન કહેવાય ?
આ પ્રતાપ વિશ્વવિદ્યાલયને માટે એક દેવસ્થાન નિધિ ’ નામનું ટ્રસ્ટ ઉભું કરવામાં આવ્યું છે, તેના ઉદ્દેશમાં જણાવાયુ છે કે—‘મદિરભૂમિ અને અન્ય પ્રકારનાં દાના, કે જે અત્યાર સુધી રાજ્યના બજેટની બહાર એક અલગ ટ્રસ્ટના રૂપમાં દેવસ્થાન વિભાગામાં રહેતા આવ્યા છે, તે શતાબ્દિ થયાં આય ધમ ના પાણના કેન્દ્ર તરીકે રહ્યાં છે. તે સત્ર સ્થાનાને સરકારી ક્ષેત્રની અહાર એકદૃઢ અને અચલ આધાર પર મૂકી દેવામાં આવ્યા છે. આ સવાઁ મદિરા, સદાવ્રતા અને અન્ય પ્રકારનાં દાનાને એકત્ર કરીને દેવસ્થાન નિધિ ' એ નામથી એક કૅારેિશનનું સ્વરૂપ અપાયું છે. '
'
.
ટ્રસ્ટના રૂપમાં તેને
'
આ નિવેદનમાં આધ` કે તેની સંસ્કૃતિને નામે જે આડીઅવળી વાત જણાવાઈ છે, તેને ખાજૂએ રાખીએ તે પણ આપણે એટલું પૂછી શકીએ કે, ' તમારી હદમાં જે જે ધમ સ્થાન આવ્યા છે, તેની મીલ્કતા, તે તે ધમ પ્રિય આત્માઓએ પેાતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com