________________
જેનેનું કર્તવ્ય
: ૧૪ :
રની છે. કોંગ્રેસના જેટલા આગેવાન ગણાય છે, એમાંથી કોઈને ધર્મ પ્રત્યે સભાવ નથી. આ અવસરે આપણે ખૂબ જ સાવધ રહેવાનું છે. આ તે ડોશી મરે છે ને જમ ઘર કરી જાય છે. જે ઉદેપુર સ્ટેટ ફાવ્યું તે કાંગ્રેસ સરકારને આ કાયદે કરતાં વાર નહિં લાગે. માટે જ આ પ્રશ્ન નો નથી, પણ ધર્મપ્રાણુ ધર્માત્માઓને સારૂ જીવનમરણને આ પ્રશ્ન છે. કેંગ્રેસના નાયકે કયા વિચારે ધરાવે છે?
તમને ખબર કદાચ નહિં હોય, પણ આ પ્રસંગે તમને મારે જણાવવું જોઈએ કે, આ “દેવસ્થાનનિધિ” કે જે ધાર્મિક મીલકત લૂંટીને ઊભે કરાએલે ભંડાર છે, તેના ટ્રસ્ટી તરીકે હિંદની લેકસભાના પ્રમુખ ર્ડો. રાજેન્દ્રપ્રસાદ છે. તેમજ “પ્રતાપ વિશ્વ વિદ્યાલયના વાઇસ ચાન્સેલર અને નિધિના પ્રમુખ કનૈયાલાલ મુનશી છે. આથી સમજી શકાય છે કે, આ બધા દેશનાયકે કઈ મને વૃત્તિના છે? કનૈયાલાલ મુનશી કે આ બધા, અવસરે જે તે લેક ફાવી જાય છે, જેને કે કેઈપણ સમૃદ્ધ કેમના ધર્મસ્થાનોની મીક્તને હરતગત કરીને તેને લૂંટી લેવાના વિચારે તેઓ ધરાવે છે.
ઉદેપુરના મહારાણદ્વારા કોંગ્રેસી આગેવાનોએ, આ બહાને આપણે દાણ ચાંપી જોવા આ પ્રયત્ન કર્યો છે. જે જેને પિતપિતાના સંકુચિત ને સુદ્ર સ્વાર્થમાં કે મનભેદ, ઈર્ષ્યા ને કુસંપના તોફાનમાં ભાન ભૂલ્યા તે પરિણામે જેનકેમ પિતાના ગૌરવને કે સ્વત્વને નહિં સાચવી શકે.
જૈન યુવકસંઘના કાર્યકર્તાઓ કે જેઓ સુધારક તરીકે અત્યારે ઓળખાઈ રહ્યા છે તે લોકોએ આ વસ્તુને વિરોધ કર્યો છે, પણ તેના વિરોધમાં આપણે સમ્મત થઈ શકીએ તેમ નથી. તેઓ ઉદેપુરના મહારાણાને જણાવે છે કે, “કેશરીયાજી તીર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com