________________
: ૨૧ :
જેનેનું કર્તવ્ય
સામે
અને મારા સિવાયવશ નથી
સંવવાની જરૂર શી? જૈને અને હિંદુઓની વચ્ચે ભલે સામાજિક આચાર–વ્યવહારની દષ્ટિએ એકતા હોય પણ ધર્મની દૃષ્ટિએ જેને અને છતર હિંદુઓની વચ્ચે આભ જમીનનું અંતર છે. જૈનેતર હિંદુઓ અને જેનેના દેવતત્વ, ગુરુતત્વ ને ધમતત્વમાં ઘણોજ ફરક છે. જેના દેવ-અરિહંત સર્વજ્ઞ–તે રાગદેષ અને અજ્ઞાનને જીતનારા છે. જૈન સમાજના ધર્મગુરુ કંચનકામિનીના સર્વથા ત્યાગી, નિગ્રંથ ગણાય છે. આ રીતે જેનેના ધર્મસિહાંતે-આત્મા જેવા તત્વોમાં પણ ઘણો જ ભેદ છે, છતાં શા માટે જેન કેમનાં પવિત્ર ધર્મસ્થાનેને આ બીલમાં સામેલ કરવામાં આવે છે તે સમજી શકાતું નથી. જેને જે હવે સાવધ નહિ બને તે નબળાને દરેક રીતે ખમવું પડશે. હિંદુ કેમના પેટા વિભાગમાં જેન સિવાય શીખ કોમ પણ ગણાય છે. તે શા સારુ શીખના ગુરૂદ્વારને આમાં સમાવેશ નથી કરવામાં આવ્યું?
જૈને જેવી સમૃદ્ધ કોમના ધર્મસ્થાનના માલીકી હકમાં આ બીલદારા અનુચિત હસ્તક્ષેપ કરવામાં કોંગ્રેસ સરકારની કઈ શુભ નિકા કામ કરી રહી છે તે સમજી શકવું બહુ મુશ્કેલ છે ? ચાર ક્રેડ અંત્યજેમાંથી એક પણ અંત્યજ જૈન ધર્મને પાળતા હોય કે જેના તીર્થંકરદેવ ભગવાન શ્રી મહાવીરદેવને માન હાય એવું હજુ સુધી જેવા સાંભળવા કે જાણવામાં આવ્યું નથી. તે પછી શા માટે જેન જેવી શાંત, શાણું ને સુલેહશાંતિમાં માનનારી ધર્મી પ્રજાને આ રીતે તેની ધાર્મિક લાગણને ઉશ્કેરવામાં મુંબઈની કોગ્રેસ સરકાર નિમિત્ત બનતી હશે? જેન કેમના હક્કોનું રક્ષણ કેમ નહિ?
આ તકે આપણે એક વસ્તુ ભૂલવા જેવી નથી, તે એ કે, આજના વાતાવરણમાં જેને પોતાના હક્ક, અધિકારે ઈત્યાદિનું રક્ષણ મેળવવું હશે, તેને પોતાને અવાજ જાહેરમાં રજૂ કરવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com