Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya Author(s): Kalyan Prakashan Mandir Publisher: Kalyan Prakashan Mandir View full book textPage 6
________________ જૈનાનુ ક વ્ય જિનેશ્વર દેવના ધમા માં સ્થિર બની પૂર્ણ સદ્ભાવપૂર્વક ટકી રહેશે, તે આત્માઓને જરૂર ધન્ય છે. ૪ ઃ પણ બહારની દુનિયાનું અત્યારનું વાતાવરણુ તેમજ જાહેર પ્રજાના હિતેષી તરીકે બનવાની ડાહી વાતે કરનારા વર્તમાનપત્રા આજે ભાળી જનતાને માર્ગદર્શન આપી રહ્યાં છે. હિંદુને માટે ભાગ મ્હારના ભ્રામક વાતાવરણમાં આજે દારવાઇ ગયા છે. યુરાપના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જેમ એક સમયે જણાવ્યું હતું કે, ધાળે દહાડે દીવા લઈને શોધવા નીકળું છુ તે મને આજે કાઇ ડાહ્યો દેખાતા નથી. ' તે મુજબ આજના વાતાવરણમાં ખની રહ્યું છે. છતાં આવા અવસરે ધર્મી પ્રજા હમેશાં અતિશય સાવધ રહે છે. આત્મકલ્યાણની ઋચ્છુક જનતાને પ્રભુમાને પવિત્ર સદેશા આપવા એ વર્તમાનકાળે દરેક દરેક ધર્મપ્રચારક નિન્થ સુવિહિત ધમાઁગુરુનું ઉચિત કબ્જે છે. . તેજ સામગ્રીએ કલ્પવૃક્ષ પણ મને ! ને— પરમ જ્ઞાની મહાપુષો ફરમાવે છે કે, જ્ઞાની આત્મા જો વિનીત પાપભીરૂ તેમજ લજ્જાળુ ને દાક્ષિણ્યતા ગુણાથી યુક્ત હાય તા જરૂર તે પેાતાને પ્રાપ્ત થયેલા જ્ઞાન ગુણુ દ્વારા તે જનતાના ચેાગ્ય આત્માઓને માટે કલ્પવૃક્ષ બને છે. જ્ઞાન એ પ્રકાશ છે, દિવ્યચક્ષુ છે, તે દીવાની ગરજ સારે છે. પણ તે જ્ઞાન જો તેને સદુપયાગ કરતાં ન આવડે તે દેવતા અગ્નિની જેમ માલ મિલ્કતને નાશ કરનારા બને છે, તેમજ રક્ષકને બદલે ભક્ષક બને છે. શ્રીમાન લક્ષ્મીને મેળવનાર જો ઉદાર હાય, સુંદર શરીરવાળા, ઇન્દ્રિયાની સપૂર્ણ શક્તિ ધરાવનારા જો સદાચારી હૅાય, અને ખળવાન આત્મા ક્ષમાશીલ હોય તે આ બધા જગતને માટે અવશ્ય કલ્પવૃક્ષ બને છે. આ રીતે સત્તાને મેળવનારા આત્માએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 74