Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya
Author(s): Kalyan Prakashan Mandir
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ જૈનાનુ` ક વ્ય આજે જે કાંઇ બની રહ્યું છે, તે આનાથી દરેક રીતે વિપરીત છે. આઝાદ થાય તે પણ જૈતાને માટે કયારે ' ' પ્રજા રાજકીય દૃષ્ટિએ સ ંતાષપ્રદ કહેવાય કે, જ્યારે વર્તમાનમાં સત્તા પર આવનારી સરકાર જૈન સમાજના ધમ વ્યવહારો, ધાર્મિક અનુષ્ઠાન તેમજ ધમ થાનાની સ્વતંત્રતા પર પોતાની સત્તાદારા અનુચિત હસ્તક્ષેપ ન કરે, તથા જૈનેાની યેાગ્ય, ન્યાયી ને ઉચિત ફરિયાદોને ધ્યાનપૂર્વક સાંભળે, ને તેના વ્યાજખી જવાબ આપે. ' જો આમ ન અને તે હિંદુ આઝાદ ખન્યુ, કે પ્રજાકીય સરકાર સત્તા પર આવી એથી ધર્માત્મા જૈતાને ગૌરવ લેવાનું શાને હોય ? પણ પુત્રનાં લક્ષણ પારણે— જો સત્તા પર આવેલા અધિકારીઓ, ન્યાયનીતિની ઉચિત મર્યાદાઓને જાળવનારા અને તે અમારે કાંઇ કહેવાનું રહેતુ નથી. પણ વમાનમાં સત્તાપર આવતી કૈાંગ્રેસ સરકારને અંગે કહેવા જેવુ જરૂર રહે છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી જાય એ કહેવત લેકવ્યવહારમાં પ્રચલિત છે. કાંગ્રેસ સરકારના આગેવાન દેશનાયફાનાં વાણી તે વન પરથી પણ એમ કલ્પી શકાય છે કે, એ લેકાના હાથમાં આવેલી સત્તા કદાચ ધર્મના ઉચિત વ્યવહારોમાં અનુચિત હસ્તક્ષેપ કરનારી અને ! આ માટે આજે તમારી સમક્ષ હુ' ચેતવણી આપી રહ્યો છુ. આપણે ઇચ્છીએ છીએ કે આ આગાહી ખાટી નીવડે ! છતાં વર્તીમાનની જે પરિસ્થિતિ આપણી સામે દેખા દઈ રહી છે, તેને અંગે આંખ મીંચામણાં પણ આપણાથી કેમ થઈ શકે? આજે ચેામેર પ્રચારવામાં આવતાં મ્હારનાં વાતાવરણથી કાઇપણ ધર્મપ્રેમી જૈને સહેજ પણ દેરવાઇ જવાની જરૂર રહેતી નથી. શ્રદ્ધાળુ ધર્માત્માઓની કસોટીને આજે સુઅવસર છે. આજનું રાજકીય વાતાવરણુ, એ આપણે માટે સક્રાન્તિને કાળ છે. આવી વેળાએ જે આત્માએ શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 74