________________
વાંચન આંદોલન
28
A-35 નામ : જૈન રામાયણ (સચિત્ર) લેખક : આ. ગુણરત્નસૂરિ મ.સા. પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ
(આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.)
A-36 નામ : જૈન રામાયણ (હિન્દી)
:
અનુવાદક : મુનિશ્રી રૈવતચંદ્રવિજયજી મ.સા. પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ
જૈન મહાભારત
મહાભારત એટલે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું મહાયુદ્ધ. મહાભારતનો જન્મ અહંકાર અને વૈરભાવમાંથી થયેલો છે. આજે આ બંને દુર્ગુણોએ ઘર ઘરમાં મહાભારત સળગાવી છે. આપણા ઘરમાં સળગી રહેલા મહાભારતથી બચવું છે? વાંચી લો એક વાર મહાભારતની કથા...એ દુર્ગુણો દૂર થઈને જ રહેશે. જૈન મહાભારત વાંચવા માટે ઉપયોગી પ્રકાશનો નીચે પ્રમાણે છે.
A-37 નામ : પાંડવ ચિરત્ર (ગુજરાતી અનુવાદ) અનુવાદક : સા. શ્રી સૌમ્યજયોતિશ્રીજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી.
A-38 નામ : પાંડવ પ્રબોધ (પાંડવોના ચરિત્રની પ્રબોધક નવલકથા) પ્રકાશક : જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા
66
તમારી પાસે સારું પુસ્તકાલય અને બગીચો છે...
તો તમારી પાસે એ બધું જ છે જે તમને જોઈએ છે. -માર્કસ ટુલિયસ સીસરો