Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 84
________________ - ન ઘવેક મોd વિવેક બોજ નો વિવેક બોજને વિવેક બોમાં ઘવેક of thીer Thીfri e nd and the 6] BE પો.ઈ . N) LL L LL ભોજન વિવેક [ Unક મોજ| UિLE મોજ| પિકિ મિWિT] ધિક જિની દિક IT ઘિક મોજન uિોક મોજા દિuપેક મિોજન વિવેક ભોજન uિpક ' “જેવો આહાર તેવું મન’ આહારશુદ્ધિથી મન પર વિજય પ્રાપ્ત કરી શકાય. આહાર શુદ્ધિથી જ સ્વાચ્ય અને ધર્મ પણ ટકાવી શકાય. આહારસંબંધી વિવેક ને જાણવા માટે નીચેના પુસ્તકોનો અભ્યાસ જરૂરી છે. Y-1 નામ : ડાઈનીંગ ટેબલ લેખક : આ. હેમરત્નસૂરિ મ.સા. પ્રકાશક : અહંદુ ધર્મપ્રભાવક ટ્રસ્ટ Y-2 નામ : ભોજન કરીએ વિવેકથી સંપાદક : આ.રત્નચન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ Y-3 નામ : અભક્ષ્ય અનંતકાય વિચાર લેખક : પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રકાશક : જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા Y-4 નામ : આહારમીમાંસા લેખક : પ્રભુદાસ બેચરદાસ પારેખ પ્રકાશક : વિનિયોગ પરિવાર ઘચના અાંદોલન Y-5 નામ : આહાર અને અધ્યાત્મ લેખક : આચાર્ય મહાપ્રજ્ઞા પ્રકાશક : જૈન વિશ્વ ભારતી, લાડનૂ (આહારને અને અધ્યાત્મને ખૂબ જ ગાઢ સંબંધ છે તે આ પુસ્તકમાં સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે) 82

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100