Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 87
________________ | PIR..| - G|| * | Shrutsangam | Welcon X x L www.shrutsangam.com 6 શ્રી ગોવાલીયા ટૅક્ર જૈન સંઘ . આરાધના ભવન, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, ગોવાલીયા ટેંક, મુંબઈ - ૪%૦૩૬. Login श्रुत संगम Home Book Search Gyanblandars Publishers Volunteers (Join Us) Resources Contact Us Quick Book Search English | IIIIIII) Enter Book Name. Enter Auther Name. Enter Publisher Name Enter Book Topic SHRUT SANGAM UPDATE: Search No. of Books Available : 354597 New Arrivals Populer Best Selling < Prev Next > News Deeree in Jain Philosophy Its a programme affiliated to the join university website where in students can achieve a decree in linoloty thereby pursuing a career in the vast opportunities to manage Jain Rituals and Cultures વિના દવા જેવી बहगत का इतिहास Waiting for el-gce-user.bidswitch.net. 2. SEO-dice.png mhYcwDA jpg 1255354-dice-fon: jpg * Show all downloads... X 1:51PM 10/10/2015 www.shrutsangam.com શ્રત સંગમ શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘના સૌજન્ય અને ઉપક્રમે શ્રુત સંગમના માધ્યમથી જૈન જ્ઞાનભંડારોને પુસ્તકોનું લીસ્ટીંગ કરવા માટે ઓનલાઈન સોફટવેર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. અત્યાર સુધી ૬૦ જ્ઞાનભંડારોના ૩,૫૦,૦૦૦ પુસ્તકોનું લીસ્ટ ઓનલાઈન મુકેલ છે. જેના થકી સાધુ સાધ્વીજી ભગવંતો તેમજ જ્ઞાન પિપાસુ / જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી એવા પુસ્તકો જ્ઞાનભંડારમાંથી મેળવી આપવા માટે શ્રુતસંગમ એક મહત્વની ભૂમિકા બજાવી રહેલ છે. જૈન જ્ઞાનભંડારોમાં રહેલા પુસ્તકોના લીસ્ટ કોમ્યુટરાઈઝ કરવા માટે મલાડ (મુંબઈ) અને અમદાવાદમાં ડેટા એન્ટ્રી સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. જ્ઞાનભંડારમાં પુસ્તકો ગોઠવવા, પુસ્તકોના લીસ્ટ ચેક કરવા, નવા પુસ્તકોનું લીસ્ટીંગ કરવું, પુસ્તકોને કવર ચઢાવવા આદિ કાર્યો માટે લાયબ્રેરીયનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. શ્રુતસંગમનો ઉદેશ : ૧) ભારતભરમાં રહેલ ૪૫૦ થી અધિક જ્ઞાનભંડારોને શ્રુતસંગમના માધ્યમથી કોમ્યુટરાઈઝ કરીને તેમાં રહેલા પુસ્તકો દરેક સાધુ સાધ્વીજી ભગવંતોને ઉપયોગી બને તેવો પ્રયત્ન કરવો. 85

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100