________________ "VIBRANT JAINISM - INCREDIBLE JAINISM" જૈનિઝમ | જૈન તત્વજ્ઞાન હંમેશા ધબકતું છે અને સાથે અતુલ્ય છે'. વાચકો દરેક સમય અને પરિસ્થિતિમાં ઉપકારક એવા આ તત્વજ્ઞાનને વાંચેસમજે વિચારે અને કાંઈક મેળવે એ જ ‘વાંચન આંદોલન'નો ઉદ્દેશ્ય છે. . તે પ્રસ્તુત પુસ્તક વાંચન આંદોલન : રીડર્સ ગાઈડ' ના સર્જન પાછળ બે આશય છે 1) વાંચન પ્રત્યે અરૂચિ ધરાવનારાઓમાં વાંચન પ્રત્યે રૂચિ પેદા કરવી. 2) વાચકોને તેમની રૂચિને અનુકૂળ ઉત્તમ સાહિત્યનું માર્ગદર્શન આપવું. આ બે આશયથી જ પ્રસ્તુત પુસ્તક લખાયું છે. બધુ સારું છે હંમત ચી સુરિશમ . જન્મ શતાબ્દી વર્ષ ૧૯૯૩-ર૦૭ર Mann 81281 45044 This Book can be downloaded from: www.shrutsangam.com www.jaintatvagyanshala.org