Book Title: Vanchan Andolan Author(s): Jagacchandrasuri Publisher: Govalia Tank Jain Sangh Mumbai View full book textPage 99
________________ જે મા-બાપ પોતાના બાળકને જન્મદિવસે એક નવું પુસ્તક ભેટ આપવાનું કામ કરે છે, તે મા-બાપ પોતાના ઘડપણના સુખને અત્યારે સેઇફ ડિપોઝીટ વોલ્ટમાં મૂકવાનું કામ કરી રહ્યા છે.Page Navigation
1 ... 97 98 99 100