Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai
View full book text
________________
Y-6 નામ : ખાઈએ એવું..“આંખે દેખ્યું, હાથે બન્યું.. કેમ? પ્રાપ્તિ સ્થાન : સમકિત ગ્રુપ, ગોરેગામ. (શાકાહારી દેખાતી બહારની તૈયાર વસ્તુઓમાં માંસાહારી પદાર્થો કેવી રીતે ભેળવવામાં આવે છે તે બાબતે જાણકારી આપતી લઘુ પુસ્તિકા)
Y-7 નામ : આપણે કેટલાં શાકાહારી? પ્રચારક : અહિંસા પ્રેમી શુદ્ધ શાકાહારી સંઘ પ્રાપ્તિસ્થાન : વર્ધમાન સંસ્કાર ધામ / વિનિયોગ પરિવાર (શાકાહારી દેખાતી બહારની તૈયાર વસ્તુઓમાં માંસાહારી પદાર્થો કેવી રીતે ભેળવવામાં આવે છે તે બાબતે જાણકારી આપતી લઘુપુસ્તિકા. આ પુસ્તિકા ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે)
Y-8 નામ : આહાર શુદ્ધિ લેખક : આ.રાજેન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : સુસંસ્કારનિધિ ટ્રસ્ટ (આહારમાં આવતી અભક્ષ્ય-બજારૂ ચીજોમાં કયા નુકશાનકારક તત્વો હોય છે તે વિશે ભિન્ન-ભિન્ન સામાયિકો-વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલા લેખોનો સંચય)
Y-9 નામ : આહારથી આત્મશુદ્ધિ લેખક : આ.રાજશેખરસૂરિ મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (રાત્રિભોજન, રર અભક્ષ્ય, કંદમૂળ, દ્વિદળ અને બજારૂ ચીજોથી શારિરીક અને આત્મિક બંને દ્રષ્ટિએ શું નુકશાન થાય છે? તે બતાવતું પુસ્તકો
]]]
સારું પુસ્તક વાંચીને પુરું કરીએ ત્યારે એક ઉત્તમ મિત્રથી
છૂટા પડતાં હોઈએ તેવી લાગણી અનુભવાય છે. -વિલિયમ ફિધર (અમેરિકન બીઝનેસમેન).

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100