Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 83
________________ T/ ET/ TET/ TET / TET/ IT / || ઘિક પર ITI પિક પૂજન Yિ પૂજન વિવેક L/Mી ઘિક પૂજન વિશે || uિ વિધિપૂર્વક કરાયેલી જિનપૂજા દરેક મનોવાંછિત કાર્યને સિદ્ધ કરે છે. જિનપૂજા વિધિ સંબંધી અથથી ઈતિ જાણવા માટે તથા મૂર્તિપૂજાના પ્રાચીન ઈતિહાસને સમજવા માટે નીચેના પુસ્તકો વાંચો. X-1 નામ : પૂજા કરીએ સાચી સાચી (ગુજરાતી) લેખક : આ. હેમચંદ્રસાગરસૂરિ મ.સા. પ્રકાશક : આગમોદ્ધારક પ્રતિષ્ઠાન, છાણી (આ પુસ્તક “પૂજા કૈસે કરે?” આ નામથી હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.) X-2 નામ : ચાલો જિનાલય જઈએ લેખક : આ. હેમરત્નસૂરિ મ.સા. પ્રકાશક : અહંદુ ધર્મપ્રભાવક ટ્રસ્ટ X-3 નામ : પ્રતિમાપૂજન (ગુજરાતી / હિન્દી) લેખક : પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મ.સા. પ્રકાશક : મહાવીર તત્ત્વ પ્રચારક મંડળ / દિવ્યસંદેશ પ્રકાશન X-4 નામ: મૂર્તિ મંડન પ્રશ્નોત્તર પુનઃ પ્રકાશક : જિનશાસન આરાધન ટ્રસ્ટ X-5 નામ : મૂર્તિપૂજાના પ્રાચીન ઈતિહાસ (હિન્દી) લેખક : મુનિશ્રી જ્ઞાનસુંદરજી મ.સા. પ્રકાશક : શ્રી જ્ઞાનસુંદર જૈન ધાર્મિક પુસ્તકાલય X-6 નામ: મૂર્તિપૂજા (ગુજરાતી) લેખક : માસ્તર ખૂબચંદ કેશવલાલ પ્રકાશક : શ્રી જ્ઞાનસુંદર જૈન ધાર્મિક પુસ્તકાલય (ઉપરની છેલ્લી ચાર પુસ્તકમાં-શું પ્રતિમા પૂજય છે ? પ્રતિમાને પૂજવાથી કાંઈ લાભ થાય ? શું વીતરાગ પ્રભુની પ્રતિમાનું પૂજન અનિવાર્ય છે ? આવા પ્રશ્નોના જવાબોની સાથે મૂર્તિપૂજાની પ્રાચીનતા સંબંધી વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.) રીડ પાઈ છે

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100