Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 81
________________ IT Hldhસા મીમાંસા a pય મJallણા , dil dhસા , ITL yય મીમાંસા Te illit | | | Tય ll HITHI lણી લો IMEI dire flaHIL || allHITI | |ી ની માં HIT TET H IT HER THRITIES સમાધિમૃત્યુ મેળવવા માટે મૃત્યુનું સ્વરૂપ સમજવું જરૂરી છે. મૃત્યુથી ડરનારા લોકો નીચેના પુસ્તકો વાંચે તો સમાધિમૃત્યુ માટે અવશ્ય ભાથુ બાંધી શકશે. W-1 નામ : ન પ્રિયતે લેખક : આ. ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (મૃત્યુ વિશે ચિંતન પત્રોનો સંગ્રહ) W-2 નામ : સ્મશાનની પાળેથી લેખક : મુનિ શ્રી ઉદયરત્નવિજય મ.સા. પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (મૃત્યુની ભાવયાત્રા) W-3નામ : મૃત્યુ જયારે ખુદ મરે છે. લેખક : આ.રત્નસુંદરસૂરિ મ.સા. પ્રકાશક : રત્નત્રયી ટ્રસ્ટ (મૃત્યુ વિશે અભૂત ચિંતન આ પુસ્તકમાં પ્રગટ થયું છે. જેને વાચકોએ ખૂબ વખાણ્યું છે.) W-4 નામ : મૃત્યુના જન્માક્ષર લેખક : આ. મુકિતવલ્લભસૂરિ મ.સા. પ્રકાશક : પ્રજ્ઞા પ્રબોધ પરિવાર (મૃત્યુ વિશે ચિંતન સભર લેખોનો સંગ્રહ પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થયો છે) W- 5 નામ : મૃત્યુ વિજયને પંથે લેખક : ચંદ્રહાસ ત્રિવેદી પ્રકાશક : હિના પબ્લિકેશન્સ (મૃત્યુની પ્રક્રિયા સ્પષ્ટ કરવાની સાથે આ પુસ્તકમાં મૃત્યુ પર વિજય કેવી રીતે મેળવાય તે બાબતે પ્રયોગો સહિત વિશદ છણાવટ કરવામાં આવી છે) રીડર્સપાઈs (79

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100