Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 79
________________ 디트에 레디에디트에 레디트 માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદ ng પિતૃ વંદના માતૃ પિતૃ મંદ પિતૃ વંદના માત પિતૃ વંદ V તૃ પિતૃ વંદનાનું પિતૃપકના માતૃ પિત્ર ચઢનારા પિતૃ વ માતૃ પિતૃ વંદનામાનુંપિત દિ Hip પિતૃ બં માતૃ પિતૃ વંદના પર્વના માતૃ પિતૃ વંદના માતૃ વર્ષના - પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતૃ પિતૃ વંદના માતા પિતાના ઉપકારો પર વારંવાર પ્રવચનો અપાયા છે, અને પુસ્તકો પણ લખાયા છે. અહીં આ વિષયના પ્રસિદ્ધ પુસ્તકો પ્રસ્તુત છે. V-1 : નામ : લખી રાખો આરસની તકતી પર લેખક : આ.રત્નસુંદરસૂરિ મ.સા. પ્રકાશક : રત્નત્રયી ટ્રસ્ટ (માતા પિતા પ્રત્યેના ખોટા અભિગમમાં સમ્યક્ પરિવર્તન લાવવા સક્ષમ એવા આ પુસ્તકની હિન્દી અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં અનેક આવૃત્તિઓ બહાર પડી છે) V-2 નામ : મા-બાપને ભૂલશો નહી. લેખક : મહાબોધિવિજય મ.સા. પ્રકાશક : જિનકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ (મુનિશ્રીએ આ વિષય પર પ્રવચન ૧૦૦ થી વધુ વાર કર્યા છે. તે પ્રવચનોને આ પુસ્તકમાં શબ્દદેહ મળ્યો છે. અંગ્રેજીમાં આ પુસ્તક પેરેન્ટ્સ-ગોડ ઓન ધ અર્થ' આ નામથી ઉપલબ્ધ છે.) V-3 નામ : સ્નેહભીનું સ્મરણ ‘મા’ પ્રવચનકાર : મુનિ શ્રી ઉદયરત્નવિજયજી મ.સા. સંપાદક : મુનિ શ્રી રાજદર્શનવિજયજી મ.સા. પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (અનેકોને હચમચાવી દેનારું આ પ્રવચન જેણે સાંભળ્યું તેમના રૂમાલ અને હૃદય બંને ભીના થયા છે. તમે આ પુસ્તક વાંચો તો એક રૂમાલ અવશ્ય સાથે રાખશો) રીડર્સ પાઈડ 77

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100