Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 82
________________ V-6 : નામ : મૃત્યુ પાથેય (હિન્દી) લેખક : સાધ્વી-યુગલ નિધિ-કૃપા પ્રકાશક : મૈત્રી ચેરિટેબલ ફાઉન્ડેશન (મૃત્યુ વિશે ચિંતન લેખોનો સંગ્રહ) V-7 નામ : મૃત્યુ બને મહોત્સવ લેખક : કીર્તિલાલ હાલચંદભાઈ વોરા પ્રકાશક : જૈન સાહિત્ય અકાદમી (મૃત્યુ વિશે ચિંતન લેખોનો સંગ્રહ) V-8 નામ : મૃત્યુ મરી ગયું રે લોલ લેખક : આ. રત્નસુંદરસૂરિ મ.સા. પ્રકાશક : રત્નત્રયી ટ્રસ્ટ (મૃત્યુ પર વિજય કેવી રીતે મેળવાય તે દર્શાવતું પુસ્તક) - ઘાંચના આદોલના લગ્નનું પાકું કરવું હોય ત્યારે છોકરા કે છોકરીને જોવા જતી વખતે ગોઠવવામાં આવતી પશ્નોત્તરીમાં એક જ પ્રશ્ન પૂછશો કે તમે પુસ્તકો વાંચો છો? વાંચો છો તો કયા વાંચ્યા? આ પ્રશ્નના જવાબમાં તમને સામેના પક્ષનો પરિવાર કેવો છે તેનો સંપૂર્ણ ખ્યાલ આવી જશે. -નરેન્દ્ર મોદી 80

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100