Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 80
________________ | [hDi[gle PD 78 V-4 : નામ : ઉચિત આચરણ લેખક : આ.કીર્તિયશસૂરિ મ.સા. પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન - (સંતાનોનું માતાપિતા પ્રત્યે કેવું આચરણ હોવું જોઈએ તેની વિસ્તારથી સુંદર સમજણ આપતું પુસ્તક) માતા પિતા પ્રત્યે સંતાનોનું V-5 નામ : મહાતીર્થ - મા લેખક : ભુવનહર્ષ વિજયજી મ.સા. પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય (‘મા’ એ અડસઠ તીર્થથી પણ મોટું તીર્થ છે. તેની પ્રતીતિ કરાવવા સક્ષમ આ પુસ્તકમાં મા વિશે લખાયેલા લેખો, કથાઓ વગેરેનો અનુપમ સંગ્રહ છે) V-6 નામ : માતા-પિતા (હિન્દી) લેખક : ગણિ રત્નસેનવિજય મ.સા. પ્રકાશક : દિવ્ય સંદેશ પ્રકાશન (માતા-પિતાના ઉપકારોને વર્ણવતા લેખો-પ્રસંગોનો સંગ્રહ) V-7 નામ : માં કે ચરણોમેં સમર્પિત (હિન્દી) લેખક : મુનિ જયાનંદવિજય મ.સા. પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ (મા ના ઉપકારોને વર્ણવતા લેખો-પ્રસંગોનો સંગ્રહ) V-9 નામ : માતૃવંદના V-8 નામ : મા તે મા લેખક : આ.રત્નપ્રભસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : પ.પૂ.આ.શ્રી યશોભદ્રસૂરિ ટ્રસ્ટ, અમદાવાદ (મા ના ઉપકારોને વર્ણવતા લેખો-પ્રસંગોનો સંગ્રહ) 66 પ્રકાશક : સમકિત યુવક મંડળ (મા વિશે હૃદયસ્પર્શી પ્રસંગોનું સંકલન) તમારા ઘરે તમને કોઈ મળવા આવે તો તેને તમારા પુસ્તકોની લાયબ્રેરી બતાવો. -નરેન્દ્ર મોદી 99

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100