Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 89
________________ PARASO Jain Tatva Gyan Shala x x www.jaintatvagyanshala.org 6 AACHARYA SHRI SURENDRASURISWARJI JAIN TATVAGYANSHALA Member Login HOME ABOUT NEWS & EVENT PHOTO GALLERY CONTACTS HINDI ENGLISH Search by Name SEARCH www.jaintatvagyanshala.org આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશારજી જેન તત્વજ્ઞાનશાળા આચાર્ય શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્વજ્ઞાનશાળાની શુભ સ્થાપના તપાગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા) ની પ્રેરણાથી આજથી દર વર્ષ પહેલાં વિ.સં.ર૦૦૯માં થઈ હતી. તત્વજ્ઞાનશાળામાં અલગ અલગ વિષયના વિદ્વાન પંડિતો દ્વારા સાધુસાધ્વીજી ભગવંતોને જૈનદર્શન, ન્યાય-વેદાંત વગરે દર્શનો, જયોતિષ, સંસ્કૃતપ્રાકૃત, વ્યાકરણ અને સાહિત્ય વગેરે વિષયો ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અત્યારે અમદાવાદમાં ઝવેરીવાડ, ઝવેરીપાર્ક, વાસણા અને સાબરમતીઆ ચાર વિસ્તારમાં પાઠશાળા ચાલે છે. તથા સુરતમાં કૈલાશનગર, ગોપીપુરા અને પાલમાં પાઠશાળા ચાલી રહી છે. તત્વજ્ઞાનશાળામાં રપ,OOOથી વધુ હસ્તપ્રતો, ૩OOOથી વધુ તાડપત્રો, અને રત્ન, સુખડ, હાથીદાંત વગેરેની અલભ્ય કલાકૃતિઓ એન્ટિક ચીજોનો વિશાળ સંગ્રહ કરવામાં આવેલ છે. આ બધો જ સંગ્રહ દર વર્ષે જ્ઞાનપંચમીના દિવસે પ્રદર્શન રૂપે ગોઠવવામાં આવે છે. તે વખતે અમદાવાદ શહેરના હજારો ભાવુકો આ અલભ્ય કલાકૃતિઓના દર્શનનો લાભ લે છે. તત્વજ્ઞાનશાળામાં “આવિ.રામસૂરિ ચિકોષ” નામના વિશાળ ગ્રંથભંડારની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શાખામાં ૩૫,૦૦૦ થી વધુ પુસ્તકો વિદ્યમાન છે. તથા સુરતશાખામાં ૧૫OO૦ થી વધુ પુસ્તકો વિદ્યમાન છે. આ બંને ગ્રંથભંડારનો સાધુ-સાધ્વીજી ભગવંતો અને જીજ્ઞાસુ શ્રાવકો પૂરતો લાભ લઈ રહ્યા છે. અમદાવાદ અને સુરત સ્થિત ગ્રંથભંડારમાં વિદ્યમાન પુસ્તકોનો સંપૂર્ણ ડેટા સંસ્થાની વેબસાઈટ WWW.jaintatvagyan [87

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100