Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai
View full book text
________________
TAT TET TAT TET TAT TT TT TT TT TET TAT /
THIS CHESTITUTI ON STUTUTTITUTILITTLTLTLTLTLTS | LTD, ITUALITTLUTILITURATUITUTની UTITUTILITUTER ALITTLETITI.
આજના યુગમાં ધ્યાનની બોલબાલા વધી છે. પણ ધ્યાનની સ્પષ્ટ વ્યાખ્યા જેટલી સ્પષ્ટ જૈન પરંપરા પાસે છે તેટલી કદાચ કોઈ પાસે નથી. જૈન ધ્યાન પરંપરાને સમજવા માટે ઉપયોગી પુસ્તકો-ગ્રંથોની શ્રેણિ અહીં પ્રસ્તુત છે.
1-1 નામ : ધ્યાનવિચાર લેખક : આ. કલાપૂર્ણસૂરિ મ.સા. પ્રકાશક : કલાપૂર્ણસૂરિ સાધનામારક ટ્રસ્ટ | (અનેકાનેક ધ્યાનના ભેદોની સમજણ આપતો અમૂલ્ય ગ્રંથ. જેનું વિવેચન ધ્યાન સાધનાના મર્મજ્ઞ આચાર્યશ્રી દ્વારા પ્રસ્તુત થયું છે.)
1-2 નામ : ધ્યાનશતક વિવેચક : આ.ભુવનભાનુસૂરિ મ. પ્રકાશક : જિનકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ (આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન -આ ચારે ધ્યાન વિશે વિસ્તારથી પ્રકાશ પાથરતો અમૂલ્ય ગ્રંથ.)
-૩ નામ: ધ્યાનદીપિકા વિવેચક : આ. કેશરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : દેવીદાસ હેમચંદ વોરા (ઉપાધ્યાય સકલચંદ્રજી રચિત પ્રસ્તુત ગ્રંથ ધ્યાન વિશે અથથી ઈતિ સુધીનું માર્ગદર્શન પૂરું પાડે છે.)
-4 નામ : યોગશાસ્ત્ર-અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ પ્રયોજક : શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી પ્રકાશક : આ. ૐકારસૂરિ જ્ઞાનમંદિર, સુરત. (યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં વર્ણિત ધ્યાન વિષે સંદર્ભો સહિત ગહન વિવેચન આ ગ્રંથમાં પ્રસ્તુત થયું છે.)
45

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100