Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 51
________________ 리 도로 드리고 제도리 다리 대도리 / I 대리 리로 제도 TUTE USE IT : 리고 미디 IS IS리고 제대로 제대S리고 제대로 대리고 제대 BIઘSાવાર શ્રાવકની દિનચર્યા કેવી હોય? શ્રાવકે પ્રાસંગિક કાર્યો કેવી રીતે કરવા? શ્રાવકમાં કયા ગુણોનો વિકાસ જરૂરી ? શ્રાવક જીવનને સતત પ્રગતિશીલ રાખવા માટે કયું કર્યું જ્ઞાન જરૂરી ? આ બધા વિષયોની માહિતી નીચેના ગ્રંથો-પુસ્તકોથી મળી રહેશે. J-1 નામ : શ્રાદ્ધવિધિ પ્રકરણ (ગુજરાતી અનુવાદ) અનુવાદક : પંડિત શ્રી દામોદર ગોવિંદાચાર્ય સંપાદક : પં. વજસેનવિજયજી મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (શ્રાવક જીવનમાં દરેક કાર્યો કઈ વિધિથી કરવા જોઈએ તેનું અથથી ઈતિ સુધીનું વર્ણન) J-2 નામ: શ્રાદ્ધવિધિ પ્રકરણ (આંશિક ભાવાનુવાદ) અનુવાદક : પં.શ્રી અજિતશેખરસૂરિ મ.સા. પ્રકાશક : અહં પરિવાર ટ્રસ્ટ (શ્રાવક જીવનમાં દરેક કાર્યો કઈ વિધિથી કરવા જોઈએ તેનું અથથી ઈતિ સુધીનું વર્ણન) J-3 નામ : શ્રાવક જીવન દર્શન (શ્રાદ્ધવિધિ પ્રકરણ ગ્રન્થનો હિન્દી ભાવાનુવાદ) અનુવાદક : આચાર્ય રત્નસેનસૂરિજી મ.સા. પ્રાપ્તિસ્થાન : દિવ્ય દર્શન ટ્રસ્ટ, (શ્રાવક જીવનમાં દરેક કાર્યો કઈ વિધિથી કરવા જોઈએ તેનું અથથી ઈતિ સુધીનું વર્ણન) J-4 નામ : શ્રાદ્ધ ગુણ વિવરણ (ગુજરાતી અનુવાદ) અનુવાદક : ચતુરવિજયજી મ.સા. પ્રકાશક : આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર (શ્રાવક જીવનમાં કયા ગુણોનો વિકાસ આવશ્યક છે? તેની વિસ્તારથી માહિતી આપતો ગ્રંથ) રીડ પાઈs

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100