Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 71
________________ |ષalોળ, વિજ્ઞાન અને બીdવના ન કa]]UT, વિજ્ઞાન જાને બીનકઇક /) T IT T. STTTT TT TT TT TT TT TTTT HTAT | ભૂગોળ, વિજ્ઞાન અને ભોતિક વિજ્ઞાન TE. gulોઈ, IિT ને , ગ પENUE 1 ગોળ, uિsiાન અને કે GID અને ભૌતિક uિs ( ભૂગોળ, ખગોળ અને ભૌતિક વિજ્ઞાન સંબંધી જૈન સિદ્ધાંતોનો પરિચય પામવા માટે નીચેના પુસ્તકો ઉપયોગી થશે. વિજ્ઞાન અને જૈન ધર્મના સિદ્ધાંતો વિશે તુલનાત્મક સંશોધન રજૂ કરનારા પુસ્તકો પણ અહીં સમાવાયા છે. S1 નામ : જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન લેખક : સંજય વોરા પ્રકાશક : જંબુદ્વિપ જૈન પેઢી, પાલીતાણા (જૈન ભૂગોળ અને આધુનિક ભૂગોળમાં ઘણાં મતભેદો છે. વૈજ્ઞાનિકોએ આપેલા મંતવ્યો શું સત્ય જ છે? ના...! જરાય નહીં. વિજ્ઞાન પણ હજું કેવું અસમર્થ છે અને ભૂગોળ વિશેની વિજ્ઞાનની માન્યતાઓ પાછળ કેટલા રહસ્યો અને ષડયંત્રો છૂપાયેલા છે તેનો પર્દાફાશ કરવાની સાથે સાથે સરળભાષામાં જૈન ભૂગોળ વિજ્ઞાનનો પરિચય આપતું અદ્વિતીય પુસ્તક. આ પુસ્તક “ધ રેશનલ સાયન્સ ઓફ જૈન જયોગ્રાફી” આ નામથી અંગ્રેજીમાં અને હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.) s-2 નામ : જૈન કોસ્મોલોજી : સર્વજ્ઞ કથિત વિશ્વવ્યવસ્થા (ગુજરાતી) નામ : ધ રીયલ યુનિવર્સ: સર્વજ્ઞ કથિત બ્રહ્માંડ (હિન્દી) સંપાદક : મુનિ ચારિત્રરત્નવિજય પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ (જૈન દર્શનની ખગોળ, ભૂગોળ વિશ્વ વ્યવસ્થા વિષયના સિદ્ધાંતોનો વિસ્તારથી પરિચય આપતું પુસ્તક) s-3 નામ : જૈન દર્શનના વૈજ્ઞાનિક રહસ્યો (ગુજરાતી) નામ : સાયન્ટિફીક સિક્રેટ્સ ઓફ જૈનિઝમ (અંગ્રેજી) લેખક : મુનિ નંદિઘોષવિજયજી મ.સા. પ્રકાશક : ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા (જૈન દર્શનના વૈજ્ઞાનિક રહસ્યોને ઉજાગર કરતા લેખોનો સંગ્રહ) રીડ ગાઈડ 8

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100