________________
이 레
레이
메 이 레미 레이 레미 레이 레이 레이 /
જ
રસાયન
에 레미 레이
TIEST HD TET TO RUT I LILU] ) વાઘ ધ પામી સાધLT HIS LLLL HD || diી સાપai> l] of
છે
મનનું રક્ષણ કરે તેને મંત્ર કહેવાય છે. જૈનધર્મમાં સાત્વિક મંત્રોની સાધના પદ્ધતિઓનો ઘણો વિકાસ થયો છે. મંત્ર સાધના વિષયક કેટલાક પ્રારંભિક પુસ્તકોની માહિતી અહીં પ્રસ્તુત છે.
T-1 નામ : રૈલોકય દીપક મહામંત્રાધિરાજ લેખક : પં. ભદ્રંકર વિજયજી મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (નમસ્કાર મહામંત્રની સાધના, પ્રભાવ વગેરે વિષે પ્રકાશ પાથરતા નિમ્ન લિખિત સાત પુસ્તકો પૂજય પંન્યાસજી મહારાજની સાધનાપૂત કલમે લખાયેલા છે. ૧) નમસ્કાર મહામંત્ર ૫) નમસ્કાર દોહન ૨) પરમેષ્ઠિ નમસ્કાર ૬) મંત્ર ભલો નવકાર ૩) અનુપ્રેક્ષા
૭) નવકાર ચિંતન ૪) નમસ્કાર મીમાંસા આ સાતે પુસ્તકોનો ત્રિલોયદીપક મહામંત્રાધિરાજમાં સમાવેશ કરવામાં આવ્યો છે.)
T-2 નામ : ભકતામર દર્શન (સચિત્ર) સંપાદક : આચાર્ય રાજયશસૂરિ મ.સા. પ્રકાશક : ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય, વાલકેશ્વર (ભકતામર સ્તોત્રના પ્રત્યેક શ્લોકના યંત્ર, મંત્ર અને પ્રભાવને દર્શાવતો ગ્રંથ)
T-3 નામ : ભકતામર - અંતસ્તલ કા સ્પર્શ (હિન્દી) લેખક : આચાર્ય મહાપ્રજ્ઞા પ્રકાશક : આદર્શ સાહિત્ય સંઘ પ્રકાશન (ભકતામર સૂત્રના રહસ્યોને પ્રગટ કરતું પુસ્તક)
રીડ ગાઈડE