Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 65
________________ P-4 નામ : જેલર લેખક : આ.અભયશેખરસૂરિ મ.સા. પ્રકાશક : ભુવને ધર્મજયકર પ્રકાશન (સતત વિપરીત ઘટતી ઘટનાઓમાં પણ મનની સમાધિ-શાંતિને કેમ ટકાવી રાખવી તે બતાવતું આ પુસ્તક ગુજરાતી-અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.) P-5 નામ : પોલિસી લેખક : પંન્યાસ યશોવિજય મ.સા. પ્રાપ્તિસ્થાન : દિવ્યદર્શન ટ્રસ્ટ (ક્રોધને જીતવાની અઢળક પોલિસીઓ બતાવતું પુસ્તક) P-6 નામ : ઉપદેશધારા લેખક : આ.મુકિત-મુનિચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : શાન્તિ જિન આરાધક મંડળ (ક્ષમા, ક્રોધ, માન, લોભ, નિંદા વગેરે વિવિધ વિષયો પર મનનીય લેખોનો સંગ્રહ આ પુસ્તકમાં પ્રકાશિત થયો છે. લેખોની વિશેષતા એ છે કે જૈન જૈનેતર સાહિત્યના અનેક સંદર્ભોનો અને આધુનિક લેખકોનો પણ આધાર આપવામાં આવ્યો છે.) P-7 નામ : પરચૂરણ લેખક : મુનિ ઉદયરત્નવિજય ગણિ પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (કોફી ટેબલ પુસ્તક. ટાઈમ ન મળતો હોય તેવા વ્યકિતઓ પણ આ પુસ્તક સહેલાઈથી વાંચી શકે. નાની નાની પરચૂરણ અઢળક માહિતીથી સભર પુસ્તક) P-8 નામ : મારા મનગમતા વિચારો લેખક : પ્રશમરતિ વિજય મ.સા. પ્રકાશક : પ્રવચન પ્રકાશન (ચિંતન ભરપૂર લેખોનો સંગ્રહ) P-9 નામ : વહેલી સવારનો શંખનાદ લેખક : પ્રશમરતિ વિજય મ.સા. પ્રકાશક : પ્રવચન પ્રકાશન (ચિંતન ભરપૂર લેખોનો સંગ્રહ) રીડ પાઈs : 8

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100