Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 63
________________ 0-18 નામ : શ્રી અજાહરા પાર્શ્વનાથ જૈન તીર્થ : ઈતિહાસ-પ્રભાવ-પંચતીર્થી લેખક : વિજય શીલચન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા (આ નાનકડી પુસ્તિકામાં અજારા પાર્શ્વનાથ તીર્થનો ઈતિહાસ દર્શાવવાની સાથે તીર્થનો પ્રભાવ બતાવતી ઘટનાઓનું પણ આલેખન થયું છે) O-19 નામ : વલભીપુરની ઐતિહાસિક કીર્તિગાથા લેખક : વિજય શીલચન્દ્રસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ, ગોધરા. (વલભીપુર તીર્થના ભૂતકાલીન ઈતિહાસ અને વર્તમાન બંને ને આ નાનકડી પુસ્તિકામાં સમાવાયા છે.) 0.20 નામ : ભારતના જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય સંપાદક/પ્રકાશક : સારાભાઈ મણિલાલ નવાબ (પ્રાચીન જૈન તીર્થો અને તેના શિલ્પ-સ્થાપત્યની વિશિષ્ટતા પર પ્રકાશ પાથરતું પુસ્તક) 0-21 નામ : જૈન તીર્થ પરિચાયિકા (હિન્દી) માર્ગદર્શક : આ.વિજય નિત્યાનંદસૂરિ મ.સા. સંપાદક : શ્રીચન્દ સુરાના, રાજેશ સુરાના, નિર્મલ જૈન પ્રકાશક : દિવાકર ટેકસ્ટોગ્રાફિકસ, આગરા (દરેક રાજયમાં આવેલા પ્રત્યેક તીર્થોની સંક્ષિપ્ત પરિચય આપતું પુસ્તક) 0-22 નામ : પરમ પાવન હસ્તિનાપુર જૈન તીર્થ (હિન્દી) લેખક : પં. હીરાલાલ દુગ્ગડ પ્રકાશક : હસ્તિનાપુર જૈન શ્વે.તીર્થ સમિતિ (હસ્તિનાપુર તીર્થનો પરિચય કરાવતું પુસ્તકો [][]] રીડર્સ ગાઈડ પુસ્તકો જેવા વફાદાર બીજા કોઈ દોસ્ત ન હોઈ શકે. -અર્નેસ્ટ હેમિંગ્વ છે

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100