Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 68
________________ Q-6 નામ : યુગદિવાકર લેખક : આ. શ્રી વિજયરાજરત્નસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : શ્રી ધર્મકૃપા ટ્રસ્ટ, ડભોઈ (પૂજયપાદ આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા.નું પ્રેરક જીવન) Q-7 નામ : અભૂત યોગીની અમરકથા લેખક : મહોપાધ્યાય દેવવિજયજી ગણિ પ્રકાશક: શ્રી વિજય કેસરસૂરીશ્વરજી ફાઉન્ડેશન, ગિરિવિહાર ટ્રસ્ટ,પાલિતાણા (પૂ.આચાર્ય શ્રી વિજય કેસરસૂરિ મ.સા.નું જીવનચરિત્ર) Q-8 નામ : ગુરૂરામ સંસ્મરણ યાત્રા સંપાદક : આવિ. જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આ.શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (તપાગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ્વિજય રામસૂરીશ્વરજી મહારાજા(ડહેલાવાળા) ના સંસ્મરણોની યાત્રા સ્વરૂપ સ્મૃતિગ્રંથ) Q-9 નામ : સૂરિરામ એટલે સૂરિરામ લેખક : મુનિ ઉદયરત્નવિજયજી ગણિ પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (સૂરિ રામના જીવન પ્રસંગોનું હૃદયસ્પર્શી આલેખન. આ પુસ્તક વાંચ્યા પછી તમે બોલી ઉઠશો “સૂરિરામ એટલે સૂરિરામ') Q-10 નામ : ઘૂઘવતા સાગરનું મૌન સંપાદક : આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આ.શ્રી ભદ્રકરસૂરિ સ્મારક ટ્રસ્ટ (પૂ.આ.શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા સ્મૃતિ ગ્રંથ) g[ચના અાંદોલના Q-11 નામ : ભુવનભાનુના અજવાળા લેખક : જયસુંદરવિજયજી મ.સા. પ્રકાશક : ભુવનભાનુસૂરિ સ્મૃતિગ્રંથ પ્રકાશન સમિતિ (ભુવનભાનુસૂરિ મ.સા.નો સ્મૃતિગ્રંથ) Q-12 નામ : વાત્સલ્યનો ઘૂઘવતો સાગર લેખક : આ.યશોવિજયસૂરિ મ.સા. પ્રકાશક : આ.શ્રી ૐકારસૂરિ આરાધનાભવન (પૂ.આ.ભ.શ્રી ૐકારસૂરીશ્વરજી મ.સા.ના જીવન પ્રસંગોનું આકલન) 66

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100