Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai
View full book text
________________
થHIial TrIuE. TI HEIL૩ષી શHITI ITI/GEMI Hહપ3ષો થilial IdI]GE.TI HET /
અંતિમ શતાદિના
થji[ Billbi] SS
LEGI DELLE Eig BTITUTI | વાપરી મial Inau] HT HER RTIUતી ગઈ, Hiમ રાણાuિsળી HEાપુરૂષો GSTUNIiliH EITIENTI HAI, HTH SITTIUિE || alEાપરૂપો દાદાTMEાપરી iial RiાUિT] alહાપ
અંતિમ શતાબ્દિમાં થયેલા જે મહાપુરૂષોએ અનેક કષ્ટો, આપત્તિઓ વચ્ચે પણ અડીખમ ઉભા રહીને શાસનની જયોતને જલતી રાખી છે, તે મહાપુરૂષોની જીવનકથાઓ અને સ્મૃતિગ્રંથોની સૂચિ અહીં પ્રસ્તુત છે.
Q-1 નામ : શાસનસમ્રાટ લેખક : આ.શીલચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ (બાલ બ્રહ્મચારી શાસન સમ્રાટ નેમિસૂરીશ્વરજી મ.સા.નું જીવનચરિત્ર)
Q-2 નામ : યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી લેખક : શ્રી જયભિખ્ખ અને શ્રી “પાદરાકર” પ્રકાશક : અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ
Q-3 નામ : તીર્થોદ્ધારક આચાર્યદેવ લેખક : ફુલચંદ હરીચંદ “મહુવાકર” પ્રકાશક : આ.અરિહંતસિદ્ધસૂરી ગ્રંથમાલા પ્રકાશન (શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મ.સા.ની જીવનગાથા)
Q-4 નામ : સમયદર્શી આચાર્ય લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ પ્રકાશક : વલ્લભસૂરિ સ્મારકનિધિ મુંબઈ (આચાર્ય વલ્લભસૂરિ મ.સા.નું જીવનચરિત્ર)
રીડર્સીપાઈs
Q-5 નામ : આગમજયોતિર્ધર સંપાદકો : પૂ. કંચનસાગરજી, પૂ. સૂર્યોદયસાગરજી, પૂ. અભયસાગરજી પ્રકાશક : શ્રી આગમોદ્ધારક ગ્રંથમાલા, કપડવંજ (પૂજય આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી મ.સા.નું જીવનચરિત્ર)
65

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100