________________
P-10 નામ : શબ્દ શબ્દ શાતા લેખક : વૈરાગ્યરતિ વિજય મ.સા. પ્રકાશક : પ્રવચન પ્રકાશન (ચિંતન ભરપૂર લેખોનો સંગ્રહ)
P-11 નામ : વિચારપંખી લેખક : ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા. (સુપ્રખ્યાત લેખકશ્રીની કલમે લખાયેલા ચિંતનલેખોનો સંગ્રહ)
P-12 થી P-30 વસંતલાલ કાંતિલાલના પુસ્તકો P-12 જીવન જીવવા જેવું છે. P-22 દેવાધિદેવ P-13 જૈન ધર્મ : પૂર્ણ વિજ્ઞાન P-23 આગ અને આંસુ P-14 ચિંતનયાત્રા
P-24 મધુવન P-15 ચિત્તપ્રસન્નતા
P-25 શ્રમણ અને સુંદરી P-16 જીવનવૈભવ
P-26 સંસાર P-17 ઉત્પત્તિ અને લય P-27 સ્વાનુભૂતિ P-18 મંત્રાધિરાજ
P-28 જ્ઞાનસાર P-19 જીવનશિલ્પ
P-29 તૃષ્ણા અને તૃપ્તિ P-20 સાપેક્ષવાદ
P-30 ધર્મચક્ર P-21 આનંદઘન
(સરળ સચોટ ભાષામાં અને અનુભૂતિપૂર્વકના ચિંતન લેખો લખનારા શ્રાવકનું નામ છે વસંતલાલ કાંતિલાલ. તેમના દરેક લેખોમાં વાચકને જીવનનું ભાથું મળી રહે છે. તેમની અનેક નાની નાની પુસ્તિકાઓ ભિન્ન ભિન્ન પ્રકાશકો દ્વારા પ્રગટ થઈ છે. તે પુસ્તિકાઓની લોકપ્રિયતાને કારણે નીચેના બે પુસ્તકમાં તેનો સંગ્રહ પ્રકાશિત થયો છે. નામ : વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ ગ્રંથાવલિ ભાગ ૧-૨ પ્રકાશક : શ્રી ૐકાર સાહિત્ય નિધિ ટ્રસ્ટ, ભીલડીયાજી પ્રાપ્તિસ્થાન : સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ ઉપર લખેલા પુસ્તકોમાંથી ૧ થી ૧૧ નંબરના પુસ્તકો ભાગ ૧ માં અને ૧ર થી ૧૯ નંબરના પુસ્તકો ભાગ ૨ માં સંગૃહિત થયા છે.)
ઘાંચના અાંદોલના
P-31 નામ : શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય લેખક : કુંવરજી આણંદજી પ્રકાશક : ધર્મપ્રસારક સભા, ભાવનગર (૫૦ જેટલી જીવન ઉપયોગી કથાઓથી સભર હિતશિક્ષાઓ આ પુસ્તકમાં આપવામાં આવી છે.)
a
64