Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 62
________________ 10-11 નામ : રાજનગરનાં જિનાલયો સંપાદક : જિતેન્દ્ર બી. શાહ, ચંદ્રકાંત કડિયા પ્રકાશક : શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ (રાજનગર-અમદાવાદના જિનાલયોની સચિત્ર માહિતી પૂરી પાડતો ગ્રંથ) 0-12 નામ : ખંભાતના જિનાલયો સંપાદક : ચંદ્રકાંત કડિયા પ્રકાશક : શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ (ખંભાતના જિનાલયોની સચિત્ર માહિતી પૂરી પાડતો ગ્રંથ) 0-13 નામ : પાટણના જિનાલયો સંપાદક : ચંદ્રકાંત કડિયા પ્રકાશક : શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ (પાટણના જિનાલયોની સચિત્ર માહિતી પૂરી પાડતો ગ્રંથ) 0-14 નામ : મિલેનિયમ હિસ્ટ્રી ઓફ પાટણ (પાટણની અસ્મિતા) (સચિત્ર) સંપાદક : જયેશ એન. શાહ, રાજેન્દ્ર જે. શાહ પ્રકાશક : પાટણ જૈન મંડળ (આ પુસ્તકમાં પાટણના જિનાલયોનો પરિચય આપવાની સાથે પાટણ શહેરનો ઈતિહાસ પણ રજૂ કરવામાં આવ્યો છે.) 0-15 નામ : સુરત તીર્થ વંદુ કર જોડ સંપાદક : આ. સોમચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : શ્રી નેમચંદ મેલાપચંદ ઝવેરી વાડી જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, સુરત. (સુરત શહેરમાં સ્થિત જિનાલયોનો સંક્ષિપ્ત-સચિત્ર પરિચય) ઘાંચના આંદોલન 0-16 નામ : રાધનપુર તીર્થ દર્શન સંકલક : રાધનપુર જૈન સંઘ (મુંબઈ) પ્રકાશક : રાધનપુર જૈન સંઘ (મુંબઈ) (રાધનપુરના જિનાલયોનો સંક્ષિપ્ત-સચિત્ર પરિચય) 0-17 નામ : મેવાડ કે જૈન તીર્થ (ભાગ ૧ થી ૩) સંપાદક : મોહનલાલ બોલ્યા પ્રકાશક : સીમંધર જિન આરાધક ટ્રસ્ટ / અઠવાલાઈન્સ જૈન સંઘ (મેવાડનાં જૈન તીર્થોનો વિસ્તારથી પરિચય કરાવતાં અમૂલ્ય પુસ્તકો) 60

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100