Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 52
________________ J-5 નામ : શ્રાવક જીવન (ભાગ ૧ થી ૪) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ (શ્રાવકજીવન વિશે પૂર્વના ગ્રંથોને આધારે લખાયેલા લેખો-પ્રવચનોનો સંગ્રહ) J-6 નામ : સેતુબંધ લેખક : આ. રત્નચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : રત્નોદય ચેરીટેબલ ટ્રસ્ટ (ધર્મબિંદુ ગ્રંથને આધારે ‘શ્રાવકજીવન કેમ જીવવું ?” આ વિષય પર માર્ગદર્શન આપતું અનોખું પુસ્તક) J-7 નામ શ્રાવિકા સુબોધ દર્પણ (૩ ભાગ) પ્રકાશક : જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ (સાચી શ્રાવિકા એ ગૃહસ્થજીવન કેવી રીતે જીવવું ? બાળ ઘડતર કેવી રીતે કરવું ? આવા બધા સવાલોનો જવાબ આપતું પ્રસ્તુત પુસ્તક શ્રાવિકાઓએ એકવાર અવશ્ય વાંચવા યોગ્ય છે.) J-8 નામ : શ્રાવિકા ભૂષણ (૩ ભાગ) પ્રકાશક : જૈન ધર્મવિદ્યા પ્રસારક વર્ગ (ગૃહસ્થજીવનમાં પણ ધર્મને ટકાવી રાખવા માટે જે પાયાનું જ્ઞાન શ્રાવિકા પાસે હોવું જોઈએ તે દરેક વિષયનું કથા દ્વારા જ્ઞાન આપતું પુસ્તક) J-9 નામ : જૈન આચાર મીમાંસા લેખક : ચંદ્રહાસ ત્રિવેદી પ્રકાશક : હિના પબ્લિકેશન્સ (જૈન આચારો વિશે પ્રકાશ પાથરતું પુસ્તકો ઘાંચના આંદોલન મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર એ છે કે જે મને એવું પુસ્તક આપે જે મેં વાંચ્યું ન હોય. -અબ્રાહમ લિંકન 8

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100