Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai
View full book text
________________
[pD[3. Peb
30
B-7 નામ : સમ્રાટ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઈતિહાસની પ્રામાણિકતા લેખક : મંગળદાસ ત્રીકમજી વેરી
પ્રકાશક : શા. ખેંગારજી હીરાજીની કુાં. થાણા
B-8 નામ : સર્વજ્ઞ જેવા સૂરિદેવ (હેમચંદ્રાચાર્યજીની જીવનકથા) લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા.
પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (આ પુસ્તક ‘કલિકાલ સર્વજ્ઞ' આ નામથી હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
B-9 નામ : કીર્તિગાથા, શ્રી હેમચંદ્રાચાર્યની લેખક : ગણી હિતવર્ધનવિજય મ.સા.
પ્રકાશક : કુસુમ અમૃત ટ્રસ્ટ, વાપી
(૫૫ અદ્ભૂત કલ્પનાચિત્રો સાથે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના જીવનની રોમાંચક સફર)
B-10 નામ : કુમારપાળ પ્રતિબોધ (ગુર્જરાનુવાદ)
સંપાદક : મુનિ હિતરત્નવિજયજી મ.સા.
:
પ્રકાશક : શ્રી સહસ્ત્રફણા ચિંતામણી પાર્શ્વનાથ પેઢી, પાટણ
B-11 નામ : સૂરીશ્વર અને સમ્રાટ (અકબર પ્રતિબોધક હીરસૂરીશ્વરજીનું ચરિત્ર) લેખક : વિદ્યાવિજયજી મ.સા.
પ્રકાશક : જૈન ગ્રંથ પ્રકાશન સમિતિ
B-12 નામ : સમરાદિત્ય મહાકથા (ભાગ ૧-૨-૩)
લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા.
પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (આ પુસ્તક ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે.
B-13 નામ : મને તારી યાદ સતાવે લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા.
પ્રકાશક : વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (આમરાજા અને બપ્પભટ્ટીસૂરિ મ.સા.નું રસાળ કલમે લખાયેલ ચરિત્ર)
B-14 નામ : ધન્યકુમાર ચરિત્ર (હિન્દી) સંપાદક : મુનિ શ્રી જયાનંદવિજયજી મ.સા. પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ, ભીનમાલ

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100